ધાર્યું ના થય શકે તો
અફસોસ ન કરવો
ક્યારેક અણધાર્યું પણ
અફલાતૂન
થય જતું હોય છે....!
🥰𝐣𝐚𝐲 𝐁𝐡𝐨𝐥𝐞𝐧𝐚𝐚𝐭𝐡🥰
આપણે એવા સમય મા જીવી રહ્યા છીએ કે જેમા લોકો પોતાને ખુશ રાખવા કરતાં,
બીજા લોકોને કઇંક દેખાડી દેવા માં પોતાની જીંદગી નો સમય ખર્ચી નાખે છે.
🍁 શુભ સવાર 🍁
🙏જય શ્રી કૃષ્ણ🙏
"મન" મક્કમ હોય તો જ
'નિર્ણય' બદલવો કારણ કે ...
"નિર્ણય"ની સાથે "પરિણામ" પણ બદલાય છે.
🙏શુભ પ્રભાત
સમય અને શક્તિ કોઇ દિવસ
એવા વ્યક્તિ પાછળ બરબાદ કરવા નહીં,
કે જેને ગમે તેટલું કરવા છતાં...
તમારા કરતાં બિજા જ સારા લાગે..!
🌸 શુભ સવાર 🌸
પ્રાર્થના" અને "વિશ્વાસ" બન્ને "અદ્રશ્ય" છે
પરંતુ,
બન્ને એટલા "તાકાતવર" છે કે....
"અશક્ય" ને પણ "શક્ય" બનાવી શકે છે.✍🏻
🌼શુભ સવાર🌼
સુંદર અને મજબૂત સંબધ એક વીંટી જેવો છે
જ્યારે પહેરો ત્યારે આંગળીને મજબૂતી થી પકડી રાખશે
જ્યારે કાઢી નાખશો એટલે ખાલીપણા ની નિશાની અચૂક મૂકી જશે...
Good Morning
માણસની માણસાઈ ત્યારે જ પૂરી થઇ જાય છે,
જયારે એને બીજાના દુઃખમાં હસવું આવવા લાગે છે !!
🙏 શુભ પ્રભાત 🙏
🙏 મહાદેવ હર 🙏
સુખના મકાનને ચાર જ
થાંભલા હોય છે,
સરળતા, સ્પષ્ટતા, સંતોષ...
અને સમજણ..!
Good Morning 🌹
ઈશ્વર જયારે આપે છે ત્યારે સારું આપે છે ,
નથી આપતો ત્યારે વધું સારું મેળવવા નો રસ્તો આપે છે ,
પણ જયારે રાહ જોવડાવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.
#🌅 Good Morning
મહેનત કરવામાં મેણું ના હોય વાલા નઈ તો
સોનાની નગરી વાળા ને ક્યાં જરૂર હતી ગાયો ચરાવની…
❣ • Good Morning •
સ્નેહના સાગરમાં તરવું તો સર્વને ગમે છે,
સાહેબ
પણ એ સાગરમાં સુનામી આવે ત્યારે પણ સાથ ન છોડે એ જ સંબંધ સાચો..
સુ-પ્રભાત 🙏🏻
જિંદગી કેમેરા જેવી જ છે,
જે મહત્વનું હોય તેની પર ફોકસ રાખશો તો પિક્ચર પરફેક્ટ મળશે !!
🌻Good morning🌻
હકીકતને જ શોધવી પડે છે....
બાકી અફવાઓ તો,,,
ઘરે બેઠાં જ મળી જાય છે....
꧁🦚🇬ood 🇲orning🦚꧂
જરુરિયાત મુજબ જિંદગી જીવો શોખ મુજબ નહી,
કારણ કે જરુરિયાત ગરીબ ની પણ પુરી થાય છે અને શોખ રાજા ના પણ અધૂરા રહી જાય છે.
🌹GoOd MoRniNg..🌹
”નાનપણમાં મળ્યા હોય એ જ મિત્રો હોય તેવું નથી,
મિત્ર મળ્યા પછી નાનપણ પાછું આવે એવા મિત્રો પણ જીવન માં જોઈએ.”
🌹🌹 Good Morning 🌹
ભૂખ તો સંબંધોને પણ લાગે છે !!
બસ, લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ…
Good Morning ✍️
સંબંધો પતંગિયા જેવા હોય છે
જોરથી પકડો તો મરી જાય,
છોડી દો તો ઉડી જાય
ને જો
પ્રેમથી પકડો તો
તમારા હાથમાં પોતાના રંગ
છોડી જાય છે
🙏🏻Good Morning🙏🏻
ખોઈ દે પછી શોધ્યા કરે છે....
“ બસ આજ રમત લોકો જીંદગી ભર રમ્યા કરે છે..
પછી એ "પ્રેમ" હોય કે "પૈસો"
“સબંધ” હોય કે "વિશ્વાસ"..!!!
♦️🔸Good Morning🔸♦️
માન્યું કે કોઈ આપણાથી વધારે નારાજ ના રહેવું જોઇએ,પણ.......
જયારે સામેવાળાને આપણી જરુર ના હોયતો પણ,
જબરજસ્તી સબંધ રાખવાનો પણ, કોઈ મતલબ નથી.
🙏 Jay dwarka dhish 🙏
હર હર મહાદેવ ☘️
કોઈકના દુઃખ માં ભાગ પડાવજો,
બાકી સુખમાં તો બેંક પણ સામે થી લોન આપે છે.
༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻
Good Morning 😊😊😊
🙏🌹🌹👏જય શ્રી કૃષ્ણ🌺💐🌹
જીંદગી એ સવાલ બદલી નાખ્યા
સમયે હાલત બદલી નાખ્યા
અમે તો આજે પણ ત્યાંજ છીએ
જ્યા કાલે હતા પણ લોકોએ
લાગણીઓ ના વ્યવહાર બદલી નાખ્યા
Good Morning
Jay Dwarka Dhis
જયશ્રીરામ
શબ્દોનું ખરું વજન તો આવકાર આપનાર ના ભાવ પર હોય છે.,
નહિતર "WELCOME" તો પગ લૂંછણિયા ઉપર પણ
લખ્યું હોય છે.!!. . .
સીતારામ સીતારામ
જયશ્રીરાધેકૃષ્ણ જયશ્રીરાધેકૃષ્ણ
શુભ પ્રભાત
જીવનમાં થોડું સહન કરતા તો શીખવું જ જોઈએ,
કારણ કે આપણામાં પણ ઘણી બધી ખામીઓ છે,
જે બીજા લોકો સહન કરે છે.
GOOD MORNING
JAY SHREE KRISHNAJay bholenath
ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી,
ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,
હસતો અને રડાવતો રાગ છે જીંદગી,
પણ આખરે તો "કરેલા કર્મો નો જવાબ છે જીંદગી"...
🌹Good Morning 🌹
વ્યસ્ત તો આખી દુનિયા🌍 છે સાહેબ પણ જે વાત,
કરવા સમય⏰ કાઢી લે એનાથી વધારે કોઈ આપડું નહી..!!
#Gud_Morning✨
"દરેક સવાર એક નવો જ સંદેશ લઈને આવે છે,
શું થઇ ગયું તે યાદ કરવા કરતાં શું થઇ શકે છે તે જીવનનો સરળ રસ્તો બની શકે છે "
શુભ સવાર..🌹
જય શ્રી કૃષ્ણ 🙏🙏😊
પરિસ્થિતિ બદલવી જ્યારે અશક્ય હોય તો મનની સ્થિતિ બદલી નાંખો જીવનમાં બધું જ આપોઆપ બદલાઈ જશે.
હરહર મહાદેવ🙏
જય દ્વારકાધીશ🌹
🙏Good morning🙏
ઘણીવાર કઈ ખોટું કર્યાં વગર પણ બીજાની નજરમાં તમે ખરાબ બની જાઓ છો,
કારણકે બીજા જેવું ઈચ્છે છે તેવું તમે કરતા નથી.
🌹Gööd Mörning🌹
જેમણે પોતાનું ધાર્યું મેળવવું હોય છે,
તેમણે પહેલાં અણધાર્યું કરવું પડે છે..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો, પોતાના પર વિશ્વાસ કરી જોજો.
Good Morning
Jai Shree Krishna🙏