Jokes in Gujarati

Category

પતિ એ પત્ની ને કહ્યું:
મસ્ત વરસાદ છે. ગરમ ગરમ કંઈક બનાવીને ખવડાય....

તો પત્ની કહે:

"હાફ ફ્રાય મસાલા પફ રાઈશ બનાવી દઉ ?"

પતિ તો ખુશ થઈ ગયો કે ગરમ ગરમ નવી વેરાયટી ખાવા મળશે મેં કહ્યું..
.
હા... હા... બનાય... બનાય...
.
.
પાંચ મીનીટ પછી  પત્ની એ  ગરમ ગરમ વઘારેલા મમરા ભરેલી ડીસ પકડાવી ગઈ...!!!
😳 
🤦🏻‍♂️🙆🏻‍♂️
.
😂🤩😅😂😀😂

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

છેલ્લાં છ મહીના દરમ્યાન

 બેંકમાં એકેય ચેક જમા નથી કરાવ્યો 

તો ય ઇન્કમટેક્સની નોટીસ આવી ! 

🤔🤔🙄🙄🤦‍♂🤦‍♂

 

ખોલીને જોયું તો લખ્યું હતું :

 "લુખ્ખા"
😅😅🤣🤣🥴🥴

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

અમેરિકાવાળા ડ્રાઈવર વગરની ગાડી બનાવી રહ્યા છે એવી ખબર પડી.....

એટલે

કાઠીયાવાડી એ પૂછ્યું .....

ઇ ગાડી આપણને ભટકાય તો મારવાનો કોને ???🤪😂😂

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

બાપે એના છોકરાઓને કહ્યું  :
જે રાત્રે નહીં જમે એને ૫ રૂપિયા મળશે
છોકરાઓ રાત્રે જમ્યા નહીં
અને 5 રૂપિયા લઇ ને સુઈ ગયા...
સવારે બાપે કીધું :
જે ૫ રૂપિયા આપશે એને નાસ્તો મળશે
છોકરાઓ :
બાપ છો કે મોદી..?
 સહાય આપો છો કે લૉન ?

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ટક ટક  😜😃🤣😀😀😛😛😛😛😛

એક ભાઈ ના નવા જ લગ્ન થયેલા

પત્ની પ્રથમ વખત રસોડામાં પ્રવેશી અને રસોઈ બનાવતી હતી..

અચાનક ભાઈને યાદ આવ્યું કે રોટલી બનાવવાનાં પાટલા નો અવાજ કેમ નથી આવતો.. કારણ કે તેના ત્રણેય પગ ક્યારેય સ્ટેન્ડ પર અડતા નહોતા.. એક પગ ટૂંકો હોવાને કારણે કાયમ પાટલાનો ટક ટક નો અવાજ આવતો..

રસોડામાં પ્રવેશતાની સાથે જ ભાઈએ જોયું તો પત્ની આરામથી રોટલી બનાવી રહી હતી અને પાટલાના ત્રણેય પગ અલગ પડયા હતા..

ભાઈએ પત્ની ને પૂછ્યું.. "તેં શું કર્યું ?"

પત્ની : પાટલો સીધો નહોતો રહેતો અને ટક ટક કરતો હતો, તેથી મેં ત્રણેય પગ તોડી નાખ્યા..
આ મારી સ્ટાઇલ છે.. "મને ટક ટક બિલકુલ પસંદ નથી"..

બસ એ દિ ને આજની ઘડી.. ભાઈ સમજી ગયા.. આપણી પાસે તો બે જ પગ છ

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પૃથ્વી
અગ્નિ
જળ 
આકાશ
વાયુ

આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે

આમાં PAN CARD અને AADHAR જોડો તો સાત તત્વથી ભારતીય બને અને..

આમાં ગાંઠિયા, જલેબી જોડો તો ગુજરાતી બને..

અને એમાંય 135નો માવો જોડો એટલે કાઠિયાવાડી બની જાય

😂😂😂😂

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

મેં કહ્યું : થિયેટર ચાલુ થાય છે., ચાલ ફિલ્મ જોવા જઈએ.!
😂
🙏
પાડોશણ : કોઈ ફાયદો નહીં થાય., એક સીટ છોડીને એક સીટ માં બેસવાનું છે.!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કોરોનાએ બહુ કરી..ભાઈ

આજે અમારો દુધવાળો કહે,....  કાલ થી તમારી ઈમ્યુનીટી વધે એવું દુધ લાવું... ? લિટરે ખાલી 10 રુપીયા વધારે આપવા પડશે. 

મે કીધુ... એટલે એ વળી કેવું દુધ..? 

તો કહે.. ... એટલે કે એવી ભેંસ નુ દુધ જે ભેંસને અમે રોજ લીંબુ  અને સંતરા ખવરાવી છીએ જેથી એના દૂધ માં વીટામીન સી મલે... રોજ સવારે 1 કલાક તડકે ઉભી રાખીએ છીએ એટલે એના દુધ માં વીટામીન ડી પણ હોય... એટલે ઈ દૂધ તમે પીવો એટલે ઈમ્યુનીટી વધે.
😂


ભાઇ તું રહી ગયો તો તું પણ લુંટી લે
 😂😂😂

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કોઈપણ કામ કર્યા વગર ઘરબેઠા મહીને 30000 હજાર કમાવો કોઈ છૂપા ખર્ચ વગર ફક્ત દરરોજ માસ્ક પહેરો ને રોજ ના 1000 બચાવો મહિને 30000 નો ચોખ્ખો નફો...
😄😂🤣😄

મુખ્યમંત્રી રોજગાર યોજના🤪🤪

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

😂😂😂😂😂😂😂

છોકરો : પપ્પા, કાલે ટીચરે સ્કૂલ માં ગુલ્ફી લઈને આવવાનું કીધું છે…

પિતાજી : અરે પણ કઈ રીતે લઈ જઈશ? ઓગળી જશે સ્કૂલ સુધી પહોંચતા. તારી ટીચર અહીં નજીક જ રહે છે, હું જ સવારે આપી આવીશ એના ઘેર.

સવારે ટીચર ના ઘેર…

પિતાજી :નમસ્કાર ટીચર.
આ લ્યો. તમારા માટે એકદમ ઠંડી ગુલ્ફી લાવ્યો છું.

ટીચર : ગુલ્ફી? કેમ? શેના માટે?

પિતાજી : તમે સ્કૂલે લાવવા કીધું તું ને, એવું મારા છોકરા એ કીધું. એ તો નાનો એવો છે, ગુલ્ફી ઓગળી જાય, એટલે હું જાતે જ લઈ આવ્યો…

ટીચર : તમારો છોકરો નાનો છે એ ખબર છે મને
પણ તોતડો છે, એ તમને ખબર નથી લાગતી.
મેં એને ગુલ્ફી નહીં, સ્કૂલ ફી લાવવાની કીધી હતી....!!!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સ્ત્રીઓ ને...
આજદિન સુધી...
બાદશાહ ના નામે...🤴🏻
માત્રને માત્ર...
.
.
મસાલા જ મળ્યા છે..!!!😁😜😁😀😀😀
.
અને...
પુરુષો ને...
રાણી ના નામે...👸🏻
.
.
.
સીંગતેલ ના ડબ્બા...
😀😀😀🤣🤣😂😂

બાકી બધાં વહેમ છે વ્હાલા...!!!😎🤓

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

આજે એક વડીલની આંખ ની કોરે થોડી ભીનાશ આવી ગઈ.
એટલે, સહજ રીતે જઈને પૂછ્યું, વડીલ કાંઈ તકલીફ છે?

વડીલ કહે, છોકરા સુરતથી આવ્યા છે. છોકરાવ નાં હાથમાં ખપાળી ને પાવડા જોયા, ટ્રેકટર ચલાવતા પણ જોયા..

વડીલની ચાલુ વાત જ અટકાવીને મે કીધું, એમાં શું વાંધો દાદા, સારો મોળો સમય તો જીવન માં આવવાનો જ છે, ખેતીવાડી નું કામ કરે ઈ તો સારૂ... 
વડીલ કેય, વાત તો સાચી પણ દુખ ઈ વાત નું છે કે આ કોડાઓ કામ નથી કરતા, ખાલી ફોટા પાડીને સ્ટેટસ માં ચડાવે છે...! 

😂😜

#surat to saurshtra

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

લગન માં એક ભાઈએ 7 - 8 ગુલાબજાબું લીધા અને પછી બધા ગુલાબજાબું માં એક એક બચકું ભરીને એની થાળી માં મુકતા તા...

તો કોઈએ પૂછ્યું કે બરાબર બન્યા છે કે નઈ ચેક કરો છો કે શું?

તો એણે કીધું..ના ના... હવે આ બધા ગબડીને શાકમાં નઈ ઘુસે....😅😅

પછી ખબર પડી કે ભાઈ એન્જીનીયર હતાં...🤣🤣

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સાવધાન

જો તમને નીચેમાંથી કોઇ પણ સમસ્યા જણાય
1, માથુ ભારે ભારે લાગવું
2, કળતર 
3, અનિંદ્રા 
4, ચક્કર આવવા
5, થાક ન હોવા છતાં લાગવો
6, ચિડચિડીયો સ્વભાવ

તો તે CORANAનાં લક્ષણો નથી, તમે Businessmen છો અને આવું  તો દિવાળી સુઘી રહેસે ખોટું ટેન્શન લેવું નહિ.....

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

🚨
BRAKING NEWS JUNAGADH

ભાવનગર ના નવાપરા  વિસ્તાર મા 
૨૩ વર્ષિય યુવાન એ  
lockdown ના લીધે બેરોજગારી થી કંટાડી 
પંખા પર દોરડુ બાંધી એકજ જાટકે દોરડુ ખેંચી 
પંખો ઉતારી વેંચી નાખ્યો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

આજે ફરી પાર્કિંગ માંથી ગાડી લૂછવાનો ગાભો ચોરાઈ ગયો

આનો અર્થ એ જ કે..

આપણો દેશ ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે.

અથવા

લોકોમા કોઇ સેન્સ જેવુ નથી...

અથવા.....

 

 

જેનો હતો એ પાછો લઈ ગયો હશે..


🤣🤣🤣🤪🤪🤪😆😆😆

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

શિક્ષક :- સત્ય અને અસત્ય વચ્ચેનું અંતર કેટલું ??
વિદ્યાર્થી :- 30 કિલોમીટર
શિક્ષક :- કેવી રીતે??

વિદ્યાર્થી :- ગાંધીઆશ્રમ અને  ગાંધીનગર વચ્ચેનું અંતર 3૦ કિલોમીટર છે.

શિક્ષકે વિદ્યાર્થીને ઉંચકી લીધો!..😄😄

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

લગ્ન પહેલા દુનિયા ફરી લેવી,

 

લગ્ન પછી દુનિયા ફરી જાય છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

'લાઇફ'ને સુધારવા માટે

એક 'વાઇફ' બસ છે.

પણ...

'વાઇફ'ને સુધારવા માટે

આખી 'લાઇફ' પણ કમ છે...!!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

' ગુના વગર જ

કરેલુ સરેંડર,

-એટલે.......

લગ્ન

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . .

છોકરી: અરે ઓ પેન ડ્રાઇવના ઢાંકણ, જન્મજાત Error, Virus ના બચ્ચા, Excelની કરપ્ટ ફાઇલ.. એક જ ક્લિક કરીશ તો Delet થઈને સીધો કબરમાં Install થઈ જઈશ.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

જ્યારથી રિક્ષા મા કેરોસીન નાખવાનું બંધ કર્યું છે 

ત્યારથી બધાય વાયરસો એ ઉપાડો લીધો છે


           - છોટુભાઈ રિક્ષા વાળા 😜😂

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ટ્રેનમાં બે મુસાફર ... 😜😳😉🙋🏻‍♂

પહેલો :- આ  facebook, whatsapp  માણસને ઘણો આગળ લઇ જશે જોજો ...... 🙆🏻‍♂  

બીજો :- એમ !!
એ કેવી રીતે ?

પહેલો :- આ મને જ જોઈ લ્યો.
 બે સ્ટેશન પહેલા મારે ઉતારવાનું હતું .! 😂

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

બપોરે જમીને 

અમિતાભે પોતાની તબિયત જાણવા

 ન્યૂઝ ચેનલો જોઈ.

🤣🤣🤣🤣🤣🤣🤣

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ગમ્મત,,,😁😁😁😁😁😁

પતિ: આ વાંચ, છાપા માં પણ લખ્યું છે કે પુરુષ રોજ ના સરેરાશ 15000 શબ્દો બોલે છે જ્યારે સ્ત્રી 30000

પત્નીઃ એ તો એવું જ ને ,,, તમને પુરુષ ને એક ની એક વાત બબ્બે વખત કહી એ
ત્યારે સમજાય છે

પતિ: હે?

😜😜😜😜😜😜😜😜

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પતિ પત્ની લગ્ન માં જતા હતા ત્યારે 
રસ્તામાં કારનું ટાયર પંક્ચર થયું. 
પતિ ટાયર બદલવા તૈયારી કરતો હતો અને પત્નીએ કચકચ શરૂ કરી.
હવા નો'તી પુરી ? ટાયર જુનુ છે ? 
સ્પેર વ્હીલ તો બરાબર છે ને ?

ત્યાં એક બાઈક સવાર આવી ને કહે : કંઈ મદદ કરૂં ???

પતિ : આને વાતો કરાવ તો હું ટાયર બદલાવી લઉ...

😜😝😜

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

તાળું સોધ્યુ પણ મળ્યું નહી...

  પછી દરવાજા પર "COVID-19 Positive " નું સ્ટીકર લગાવીને, હું એમજ શાકભાજી લેવા નિકળી ગઈ ...
  
 એક ગુજરાતણ

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

બેન્ક તરફથી ખૂબ સરસ મેસેજ.....💵

જો તમે તમારા ખાતા માં પડેલ રકમ નો ઉપયોગ કરવા માંગતા હોય તો.....

       .     ઘરે રહો🏡

તમારી ઈચ્છા એવી હોય કે રકમ વારસદાર વાપરે.....

          તો બહાર રખડો

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

આ વર્ષે રાખડી બજાર માં ધમાકેદાર નવી અફલાતૂન વેરાયટી...
 ઢોસા રાખડી, દાબેલી રાખડી, પિઝા રાખડી,ખમણ રાખડી, ફાફડા ગાંઠિયા રાખડી, ઈડલી રાખડી, મેન્દુવાડા રાખડી અને
આમાં પાણીપુરી રાખડી પણ છે હો...... એ તો જોશે જ...


એના વિના નહીં ચાલે..

જેણે પણ આવી બધી રાખડી બનાવી તેમને મારા ખૂબ ખૂબ અભિનંદન... બસ આવી ને આવી શોધ કરતા રહેજો...

🤼‍♂️

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પત્ની : કાન ખોલીને સાંભળી લેજો.! ખાલી "ટીકટોક" જ બંધ કરવામાં આવ્યું છે.!
🤪
🙏
"ટકટક" તો ચાલું જ રહેશે.!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share