Jokes in Gujarati

Category

છોકરી : મારે એવો છોકરો જોઈ છે જે શાંત,સુશીલ,હોશિયાર, હેન્ડસમ હોઈ....

છોકરો : કેરી,ચીકુ, દ્રાક્ષ,સફરજન, બધું એક ઝાડ ઉપર નો થાઈ ગાંડી.....

 😂😛😊😛😂

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક બહેન પાડોશમાં મળવા ગયા....

કલાકેક ગપ્પા માર્યા ...... ચ્હા પાણી થયા....

પછી જતાં જતાં કહેતા ગયા કે મને કોરોના ના કારણે ડોક્ટરે 14 દિવસ કોરંટાઇન રહેવાનું કહ્યું છે તો થયું લાવને  જતાં પહેલાં બધી બહેનપણીઓ ને મળતી આવું..!!!

🤣😀
------------

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

મિત્ર ૧ - તું છોકરી જોવા ગયો હતો સુ થયું
મિત્ર ૨ -  મેં ના પાડી
મિત્ર ૧ - કેમ..?
મિત્ર ૨ - એના પાસે કેટલા બધા ગોલ્ડ મેડલ હતા
મિત્ર ૧ - તો સુ થયું...?
મિત્ર ૨ - એ બધા મેડલ એને બોક્સિંગ માં મળેલ છે ...🤣

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

હવે આજના કુવારા યુવાનો ને એક નવી ચિંતા સતાવી રહી છે.

એક યુવાને મને આજે અઘરો પ્રશ્ન પૂછ્યો કે,

કોવિશિલ્ડ લીધેલી છોકરી સાથે, કોવેક્ષીન લીધેલા છોકરા ના લગ્ન થઈ શકે કે નહિ  ???😜😜😜

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

માજી દવાખાને  : હે બેટા કપાતર !
આ ડાઉનલોડ ક્યારે પુરુ થશે?
કંપાઉન્ડર : એને ડાઉનલોડ નહીં લોકડાઉન કહેવાય ..અને  હું કપાતર નથી કંપાઉન્ડર છું🤣🤣🤣

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કાલે રાત્રે થોડી વાર માટે વિજળી ગઈ હતી એટલે મીણબત્તી સળગાવી હતી...

વિજળી આવી ગયા બાદ, મેં ઘણી ફૂંક મારી પણ મીણબત્તી ઓલવતી નોહતી....

મન મા તરત દર પેસી ગયો... 

ક્યાંક મારું ઓક્સિજન લેવલ ઓછું તો નથી... 

વિચાર માત્ર થી પરસેવે રેબઝેબ થઇ ગયો.

એટલામાં પત્નીએ નજીક આવી કાન મા કહ્યું... 

અરે પેહલા માસ્ક તો કાઢો...!!😆😆😆

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક કાકાએ કોંગ્રેસને મત આપ્યો.
 
મે પુછ્યું... કેમ?

તો કહે છે........ 

એ બટનને કોઇ અડ્યું ન હોય એટલે ચેપ ન લાગે.

😅😅😅😅😅😅😅😅😅😅😅😅

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પેટ્રોલનો ભાવ ૧૦૦ થાય એટલે હેલ્મેટ ઉતારી આકાશ તરફ જોવું... સેન્ચ્યુરી ફટકારી હોય એવી ફીલીંગ આવશે...🤪🤪🤪

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સરકાર ની ઘોષણા 
પેટ્રોલ-ડીઝલ ના ભાવ તો નહીં ઘટે..પણ કિલોમીટર ના પથ્થર નજીક નજીક લગાવી આપીશું જેથી ગાડી એવરેજ વધારે આપશે. 

🤣🤣🤣🤣🤣🤣🤣   લોકોમાં ખુશીની લહેર😛😛😛😛 

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

છગન: -   આજે સવારે પેપર વાળાએ ભૂલથી... 
" ગુજરાત સમાચાર " 
ને બદલે 
" ટાઈમ્સ ઓફ ઇન્ડિયા" નાખી દીધું  .....

મગન :-   હવે શું...???

છગન :-  હવે રાતના આઠ વાગવાની રાહ જોઉ છું  ...
..પીધા વગર આપણને ઇંગ્લીશ કયાં ફાવે છે .???
        🍻🍻🍻😎😉

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પપ્પુ પોતાની પત્ની સાથે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો,

ત્યારે એક ટ્રેન આવી, જેના પર લખ્યું હતું ‘બોમ્બે મેલ’.

પપ્પુ ભાગીને ટ્રેનમાં ચડી ગયો અને પોતાની પત્નીને કહ્યું,

જયારે ‘બોમ્બે ફિમેલ’ આવે ત્યારે તું એમાં આવી જશે.

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

બેંક મેનેજર : રોકડા ખલાસ થઇ ગયા છે, હવે કાલે આવજો.

છગન : પણ મને મારા પૈસા અત્યારે જ જોઈએ છે.

બેંક મેનેજર : જુઓ તમે ગુસ્સો ના કરો, શાંતિથી વાત કરો.

છગન : સારું બોલાવો શાંતિને આજે તેની સાથે વાત કરી લઉં.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

છગનના હાથમાં નવો ફોન જોઈને,

મગન : નવો ફોન ક્યારે ખરીદ્યો?

છગન : નવો નથી, ગર્લફ્રેન્ડનો છે.

મગન : ગર્લફ્રેન્ડનો ફોન શા માટે લાવ્યો?

છગન : રોજ કહેતી હતી, મારો ફોન નથી ઉપાડતા, આજે તક મળી તો ઉપાડી લીધો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

અમુક છોકરાઓની કોમનસેન્સ તો એકદમ ઝીરો હોય છે.

એ લોકો જેન્ટ્સ ટોયલેટમાં લખીને આવે છે, આઈ લવ યુ જાનવી.

હવે બોલો, જાનવી ત્યાં વાંચવા જવાની છે?

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક વાર હરીશ પોતાના સાસરે ગયો.

તેની સાસુએ અઠવાડિયા સુધી તેને પાલકનું શાક ખવડાવ્યું.

પછી આઠમા દિવસે જયારે તેની સાસુએ પૂછ્યું,

આજે શું ખાશો જમાઈ રાજા?

હરીશે કહ્યું, તમે ખાલી ખેતર ક્યાં છે એ દેખાડી દો,

હું જાતે જ ચરી લઈશ.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ગોગીએ ફ્લાવર લીધા તો તેમાં ઈયળ નીકળી.

ગોગી (શાકભાજીવાળાને) : આમાં તો ઈયળ નીકળી છે.

શાકભાજીવાળો : આ તો નસીબની વાત છે,

શું ખબર બીજી વાર સોનુ પણ પણ નીકળે.

ગોગી : તો બીજા 2 કિલો આપી દો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

છગન પી ને ઘરે આવ્યો,

પપ્પા ખીજાય નહિ એટલે ફટાફટ લેપટોપ ખોલીને વાંચવા લાગ્યો.

પપ્પા : દીકરા તું આજે ફરી પી ને આવ્યો છે?

છગન : ના પપ્પા મેં નથી પીધું.

પપ્પા : તો પછી આ સૂટકેસ ખોલીને શું વાંચી રહ્યો છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પત્ની : હું એક મહિના માટે પિયર જઈ રહી છું.

આ સાંભળીને પતિ ઘણો ખુશ થઇ ગયો.

પણ પત્નીને ખાલી ખાલી ઉદાસ મોઢે કહ્યું,

હું તમે ઘણી યાદ કરીશ.

પત્ની : ઠીક છે તો હું નથી જતી.

પછી હકીકતમાં પતિ ઉદાસ થઈ ગયો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પિતા દીકરાને : એક કામ સારી રીતે નથી થતું તારાથી,

તને ફુદીનો લાવવા કહ્યું હતું ને તું કોથમીર લઇ આવ્યો.

તારા જેવા મૂર્ખને તો ઘરમાંથી કાઢી મુકવો જોઈએ.

દીકરો : પપ્પા ચાલો સાથે જ નીકળી જઈએ.

પિતા : કેમ?

દીકરો : કારણ કે મમ્મી કહી રહી હતી કે આ મેથી છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પપ્પુ : આજે એવી ચા બનાવ કે પીતા જ શરીર ઝૂમવા લાગે,

મન નાચવા લાગે.

પપ્પુ પત્ની : આપણે ત્યાં ભેંસનું દૂધ આવે છે, નાગણનું નહિ.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પતિ : બીટ્ટુ ક્યારનો રડી રહ્યો છે,

તેને હાલરડું સંભળાવીને સુવડાવી કેમ નથી દેતી?

પત્ની : હાલરડું સંભળાવું તો પાડોશી કહે છે કે,

ભાભી આના કરતા તો બીટ્ટુને જ રડવા દો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

2021 નું વર્ષ કેવું જશે એ ચીનાઓ શું ખાય છે એની પર નિર્ભર રહેશે.

આજના જોક્સ તમને ગમ્યા હોય તો લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

Zomato અને Swiggy ની સફળતા પાછળ કોઈ એક સ્ત્રીનો હાથ નથી….

લાખો આળસુ સ્ત્રીઓનો હાથ છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

યમરાજ : “ચાલ, જીગા! હું તને લેવા આવ્યો છું.”

જીગો : “પણ મારી તો હજી ઉંમર’ય નથી થઈ અને હું તો તંદુરસ્ત છું.”

યમરાજ : “તું મોબાઈલ લોક કર્યા વગર ઘરે ભૂલી આવ્યો છે, અને તારી પત્ની તારા મેસેજ વાંચી રહી છે.”

જીગો : “તો ચાલો, નીકળીએ.”

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પત્ની : એવો કયો કાયદો છે કે મારે જ તમને રોજ રસોઈ કરીને જમાડવા?

પતિ : ગાંડી, દુનિયાનો નિયમ છે કે કેદીને સરકાર જ જમાડે.

જોક્સ 12 :

ગોર મહારાજ : ગંગાજળમાં બનાવેલી બે પ્લેટ પાણીપુરી ખવરાવ્યાં બાદ પણ બા નો આત્મા કેમ શરીર ત્યાગ નથી કરતો? શું વધુ ગંગાજળ જોઈએ છે?

ત્યાં પાછળથી એક મહિલા બોલી : કોરી મસાલા પુરી તો ખવરાવો. પછી જાયને.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પપ્પા : ભણશે નહિ તો શું કરશે?

દીકરો : બસ ચલાવીશ, પછી પોતાની બસ લઈશ,

આંબાના બગીચા ખરીદીશ, પત્નીને ભણાવીશ,

તેને કલેકટર બનાવીશ, તમારા નામ પર હોસ્પિટલ બનાવીશ.

પપ્પાએ ચપ્પલ કાઢ્યું અને બોલ્યા,

તેં આજે પાછી સૂર્યવંશમ જોઈ છે…

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કંડકટર : બોલો બેન ટીકીટ કેટલી આપુ?

બેન : એક આખી ને એક અડધી.

કંડકટર : અડધી કોની?

બેન : અમારે આ અડધા મગજના છે, એટલે એમની અડધી.

કંડકટર : તો પણ બે આખી જ લેવી પડશે.

બેન : એવુ કેમ?

કંડકટર : એ ભલે અડધા મગજના હોય પણ તમે તો દોઢ ડાહ્યા છો ને?

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પત્ની : આ તમે જે બટાકા લાવ્યા એ સાવ સડેલા છે, રીંગણ પણ બગડેલા છે, ટામેટા પણ સાવ ગળી ગયેલા છે, તમે જે પણ વસ્તુ લાવો છો એ આવી સડેલી-બગડેલી કેમ લાવો છો?

પત્ની : તને પણ લાવ્યો જ છું ને.

પછી બગડેલા રીંગણ, ટામેટા, બટાકા રસોડામાંથી છુટ્ટા આવ્યા.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

રમેશ : તમારી પત્ની અબળા છે કે સબળા?

છગન : અબળા પણ નહીં ને સબળા પણ નહીં કેવળ બલા છે બલા.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ઇન્ટરવ્યૂ લેનાર : તમે આજે લખપતિ બન્યા તેની સફળતાનો શ્રેય તમે કોને આપશો?

મગન : હું મારી સફળતાનો સંપૂર્ણ શ્રેય મારી પત્નીને આપીશ.

ઇન્ટરવ્યૂ લેનાર : વાહ! ધન્ય છે એ સ્ત્રીને, સર તમે પહેલા શું હતા?

લખપતી મગન : પહેલા હું કરોડપતિ હતો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share