Jokes in Gujarati

Category

પત્ની : સાંભળો છો, આ શૂન્યની શોધ કેવી રીતે થઈ તમને ખબર છે?

પતિ : હા, ખબર જ હોય ને!

પત્ની : કેવી રીતે થઈ?

પતિ : આર્યભટ્ટ એક દિવસ બેઠા બેઠા પોતાના એવા મિત્રોની ગણતરી કરી રહ્યા હતા, જે પોતાની પત્નીથી ડરતા ના હોય. બસ આવી રીતે શૂન્યની શોધ થઈ ગઈ.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પત્ની : છેલ્લે મેં શોધી જ લીધું.

પતિ : શું શોધી લીધું?

પત્ની : એ જ કે, જે વસ્તુ ગરમ હોય તેનો વિસ્તાર વધે છે.

પતિ : હા, તો?

પત્ની : મતલબ એ કે હું જાડી નહીં પરંતુ hot છું.

પતિ હજુ બેભાન છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

આજે એક ભણેલી છોકરીએ સ્ટેટસ મૂક્યું,

“ના હું લગ્ન કરીશ, ના મારા બાળકોને લગ્ન કરવા દઈશ.”

મારું મગજ તો સુન્ન મારી ગયું.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક બ્રિટિશ બારમાં અરેન્જ મેરેજ વિશે ચાલી રહેલી ચર્ચા :

અંગ્રેજી માણસ ભારતીય માણસને : તમે એક સ્ત્રીને ઓળખ્યા વગર તેની સાથે લગ્ન કેવી રીતે કરી શકો?

ભારતીય માણસ : એક સ્ત્રીને ઓળખ્યા પછી તમે એની સાથે લગ્ન કેવી રીતે કરી શકો?

અંગ્રેજ માણસ હજુ વિચારી રહ્યો છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પપ્પુના પપ્પા : જો પપ્પુ હું તારા માટે નવા બુટ લાવ્યો.

પપ્પુ ખુશ થઈને બુટ જોતા બોલ્યો : થેંક્યું પપ્પા, પણ આ બુટની સાઈઝ તો ઘણી મોટી છે.

પપ્પુના પપ્પા : હા, બુટ તો હું પહેરીશ, તારે તો તેનાથી માર ખાવાનો છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પતિ 12 વર્ષ પછી જેલમાંથી છૂટ્યો,

મેલા કપડાંમાં થાક્યો પાક્યો ઘરે પહોંચ્યો.

પત્ની : ક્યાં ફરી રહ્યાં હતા આટલો સમય,

તમને તો બે કલાક પહેલા જ છોડી દીધા હતા.

પતિ આ સાંભળતા જ પાછો જેલમાં જતો રહ્યો.

તો મિત્રો, તમને આજના જોક્સ પસંદ આવ્યા હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ડોક્ટર : બોલો ભાઈ હવે કેવું છે?

પીવાનું બંધ કરી દીધું કે નહિ?

દર્દી : હા ડોક્ટર સાહેબ, એકદમ છોડી દીધું છે,

હવે તો કોઈ વધારે રિકવેસ્ટ કરે તો જ પીવું છું.

ડોક્ટર : સરસ… અને આ તમારી સાથે કોણ આવ્યું છે?

દર્દી : આને રિકવેસ્ટ કરવા માટે રાખ્યો છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કાકા : કમરમાં ઘણો દુઃખાવો થઈ રહ્યો છે,

જરા બાજુવાળાને ત્યાંથી આયોડેક્સ લઈ આવને.

કાકી : અરે તે નહિ આપે, તે ઘણા કંજૂસ છે.

કાકા : હાં એ તો ખાનદાની કંજૂસ છે, ખબર નહિ આટલા પૈસા લઈને કયા જશે…

એમ જ ઉપર જતા રહેશે… એવું કર, તું આપણા કબાટમાં મુકેલી આયોડેક્સ કાઢ,

દુઃખાવો ઘણો વધારે જ થઈ રહ્યો છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

બનેવી પોતાની સાળી સાથે ચેટિંગ કરી રહ્યો હતો.

બનેવી : અરે વાહ, તું તો તારી બહેન કરતા પણ વધારે સુંદર છે.

સાળી : જીજુ તમે ઘણા મસ્તીખોર છો.

બનેવી : સારું એ જણાવ તું આટલી સુંદર કઈ રીતે છે? શું વાપરે છે તું?

સાળી : ફોટોશોપ અને કેમેરા ફિલ્ટર.

જીજો બેભાન.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એકવાર કંજૂસ સુરેશ પોતાના દીકરાને મારી રહ્યો હતો.

રમેશ : તું આ બિચારાને શું કામ આટલો મારી રહ્યો છે?

સુરેશ : આ અને બિચારો…

ભાઈ આ એક નંબરનો મસ્તીખોર છે.

મેં તેને 1-1 દાદર છોડીને ચડવા કહ્યું જેથી એની ચપ્પલ ઓછી ઘસાય,

પણ આ નાલાયક 2-2 દાદરા છોડીને ચડ્યો અને પેન્ટ ફાડી નાખ્યું,

હવે મારે સિલાઈ માટે 10 રૂપિયા આપવા પડશે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પપ્પુ જયારે પણ કપડાં ધોતો ત્યારે વરસાદ પડતો હતો.

1 દિવસ તડકો નીકળ્યો તો તે ખુશ થયો અને દુકાન પર કપડાં ધોવાનો સાબુ લેવા ગયો.

તે જેવો જ દુકાન પર ગયો કે વાદળ ગરજવાના શરૂ થઈ ગયા.

પપ્પુએ ફટાફટ આકાશ તરફ જોયું અને બોલ્યો,

અરે ભાઈ, હું તો બિસ્કિટ લેવા આવ્યો છું, કસમથી.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

મિત્ર : તારું ઇતિહાસનું પેપર કેવું ગયું?

પપ્પુ : એકદમ ખરાબ, સાલાઓએ મારા જન્મ પહેલાના પ્રશ્ન પૂછ્યા હતા.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

દુનિયાના કોઈ પણ પિતાએ પોતાના પુત્રને ભણવાનું મહત્વ આટલી સરળ રીતે નહિ જણાવ્યું હોય.

“પરીક્ષામાં તારા દ્વારા આપવામાં આવેલા દરેક ખોટા જવાબ,

ભવિષ્યમાં થનારા તારા હનીમૂનને સ્વિટ્ઝર્લેન્ડથી છત્તીસગઢ તરફ લઇ જશે. આ વાત ધ્યાનમાં રાખજે.”

છોકરો તરત વાંચવા બેસી ગયો અને બે દિવસથી સતત વાંચી રહ્યો છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

છોકરીને ઈમ્પ્રેસ કઈ રીતે કરવી?

તેમની કદર કરો,

તેમને પ્રેમ કરો,

તેમની રક્ષા કરો,

તેમની કાળજી રાખો.

છોકરાને ઇમ્પ્રેસ કેવી રીતે કરવા?

ફક્ત એક સ્માઈલ અને ગેમ ઓવર.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પત્નીએ પતિને કહ્યું, મારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે,

ખુબ જલ્દી જ આપણે બે માંથી ત્રણ થવાના છીએ.

પતિ : અરે મારી જાન, હું આ દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું.

પત્ની : મને ખુશી છે કે તમને આ વાત આટલી સારી લાગી, કાલે સવારે મારી મમ્મી આપણી સાથે રહેવા આવી રહી છે.

પતિ પોતાનું માથું પકડીને ધડામથી જમીન પર બેસી ગયો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

માં સુષ્માને : દીકરી, રસોડાનો લેમ્પ સળગાવી દે.

થોડીવાર પછી સુષ્માને પાસે આવતી જોઈને માં એ પૂછ્યું,

દીકરી, રસોડાનો લેમ્પ સળગાવી દીધો?

સુષ્મા : હા માં, તમે જયારે કહ્યું ત્યારે જ મેં લેમ્પ ચૂલામાં નાખી દીધો,

અત્યાર સુધીમાં તો આખો સળગી ગયો હશે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પત્ની : મારે બર્ગર ખાવું છે.

પતિએ એક બર્ગર લાવીને આપ્યું.

પત્ની : થેન્ક્સ.

પતિ : ફક્ત થેન્ક્સ?

પત્ની : ઓહ, તો તમને એક કિસ જોઈએ છે.

પતિ : બકવાસ બંધ કર અને આ બર્ગર અડધું અડધું કર, હું પણ ખાઈશ.

મિત્રો, આશા છે કે તમને આ જોક્સ પસંદ આવ્યા હશે, તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક કેદી બીજા કેદીને : તને પોલીસે કેમ પકડ્યો?

પહેલો કેદી : બેંક લૂંટ્યા પછી ત્યાં જ ઉભો રહીને પૈસા ગણવા લાગ્યો હતો,

એટલામાં પોલીસ આવી અને પકડી લીધો.

બીજો કેદી : ત્યાંજ પૈસા ગણવાની શું જરૂર હતી?

પહેલો કેદી : ત્યાં લખ્યું હતું કે કાઉન્ટર છોડતા પહેલા પૈસા ગણી લો,

પછીથી બેંક જવાબદાર નહિ ગણાય.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ઘણા વર્ષો પછી સાળી પોતાના જીજાના ઘરે રહેવા ગઈ.

એક દિવસ બંને ફરવા માટે નીકળ્યા.

સાળી (જીજાને ચીડવવાના ઉદ્દેશ્યથી) : જીજાજી જુઓ,

મને જોઈને તે છોકરાની આંખોમાં કેવી ચમક આવી ગઈ છે.

જીજા (ચીડાઈને) : ચમક કેમ ન આવે. તે ભંગારવાળો છે,

ભંગાર જોતા જ તેની આંખો આ રીતે ચમકવા લાગે છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

યાત્રી ટ્રેનમાંથી ઉતર્યો, તેણે રાજુને પૂછ્યું,

આ ક્યુ સ્ટેશન છે?

રાજુ હસ્યો, વધુ જોરથી હસ્યો,

જોર જોરથી હસ્યો, હસતા હસતા લોટ પોટ થઈ ગયો,

અને ઘણી મુશ્કેલીથી પોતાને સંભાળતા બોલ્યો,

ગાંડા, આ રેલવે સ્ટેશન છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

છોકરી : જાનુ, તારી આ ડાયમંડ રિંગ મને આપી દે.

છોકરો : કેમ ડાર્લિંગ?

છોકરી : હું રોજ આને જોઈને તને યાદ કરીશ.

છોકરો : યાદ તો તું આમ પણ કરશે જ.

છોકરી : એ કઈ રીતે?

છોકરો : એ વિચારીને કે, ડાયમંડ રિંગ માંગી હતી પણ સાલાએ આપી નહિ.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

દીવાલ પર લખ્યું હતું,

અહીં કુતરા પેશાબ કરે છે.

મગને ત્યાં પેશાબ કર્યો અને પછી હસીને બોલ્યો,

આને કહેવાય મગજ,

પેશાબ મેં કર્યો અને નામ કુતરાનું આવશે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક મહિલાએ એમ્બ્યુલન્સ બોલાવવા માટે 108 નંબર પર ફોન કર્યો.

ઓપરેટર : તમને શું સમસ્યા છે?

મહિલા : મારા પગની આંગણી ટેબલ સાથે અથડાઈ ગઈ છે.

ઓપરેટર હસતા હસતા બોલ્યો : અને તમે તેના માટે એમ્બ્યુલન્સ બોલાવવા માંગો છો.

મહિલા : ના, એમ્બ્યુલન્સ તો હું મારા પતિ માટે મંગાવી રહી છું, તેમણે આ વાત પર હસવાની જરૂર ન હતી.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક માણસ બાબાજીનો સત્સંગ સાંભળીને ઘરે આવ્યો.

ઘરે આવીને તેણે પોતાની પત્નીને ઘરમાંથી કાઢી મૂકી અને પોતાની નોકરાણી સાથે લગ્ન કરી લીધા.

સંબંધીઓએ પૂછ્યું તમે આવું કેમ કર્યું?

માણસે જવાબ આપ્યો : બાબાજીએ કહ્યું હતું કે, માયાને છોડી દો અને શાંતિ સાથે રહો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સસલું બૉમ્બ લઈને પ્રાણીસંગ્રહાલયમાં ઘુસી ગયું,

અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યું,

તમારા બધા પાસે અહીંથી નીકળવા માટે ફક્ત “1 મિનિટ” નો સમય છે.

તેની વાત સાંભળીને કાચબો બોલ્યો,

વાહ રે સસલા, સીધે સીધું બોલને હું જ ટારગેટ છું,

બાળપણની હારનો બદલો લેવા આવ્યો છું.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પતિ પોતાની નારાજ પત્નીને રોજ ફોન કરતો હતો,

સાસુ : કેટલી વખત કીધું છે કે હવે તે તમારા ઘરમાં નહિ આવે,

તો પછી રોજ ફોન શું કામ કરો છો?

જમાઈ : સાંભળીને સારું લાગે છે એટલા માટે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પતિ (પત્નીને) : આજે સવારે કોણ જાણે કોનું મોં જોઈને ઉઠ્યો હતો કે

દિવસનું જમવાનું પણ નસીબ થયું નહિ.

પત્ની (પતિને) : મારુ માનો તો બેડરૂમમાં લાગેલો અરીસો કચરામાં ફેંકી દો,

નહિ તો રોજ આજ ફરિયાદ રહેશે.

ત્યારથી પતિ ભૂખો રહીને ઉપવાસ કરતા શીખી ગયો છે.

વાચક મિત્રો, જો તમને આજના આ જોક્સ પસંદ આવ્યા તો આને લાઈક અને શેયર જરૂર કરજો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક કપલ હોટલમાં જમવા માટે ગયું.

બોયફ્રેન્ડ : તું શું ખાઈશ?

ગર્લફ્રેન્ડ : તમે જે કહો તે.

બોયફ્રેન્ડ : વેટર જરા મેન્યુ લાવજો.

ગર્લફ્રેન્ડ : હું પણ મેન્યુ ખાઈશ.

બિચારા બોયફ્રેન્ડને રડવું આવી ગયું.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સ્પર્ધામાં શરત લાગી હતી કે,

ખુશીને ત્રણ શબ્દોમાં લખો.

બધા ચોપડીના પાના પલટાવવા લાગ્યા.

મેં લખ્યું, ‘પત્ની પિયર ગઈ.’

સાહેબ, તમે વિશ્વાસ નહિ કરો,

આયોજક મને સ્ટેજ સુધી ઊંચકીને લઇ ગયા,

મારું સમ્માન કર્યું અને બેન્ડવાજા સાથે મને ઘરની બહાર મૂકી ગયા.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ગર્લફ્રેન્ડ : મારા માથામાં દુઃખાવો થઈ રહ્યો છે.

બોયફ્રેન્ડે તેના માથા પર પપ્પી કરી અને પૂછ્યું : હવે સારું થયું?

ગર્લફ્રેન્ડ : હા, હવે દુઃખાવો એકદમ ગાયબ થઈ ગયો.

તેમની નજીક ઉભેલો એક ડોક્ટર મનમાં ને મનમાં બોલ્યો,

ધિક્કાર છે મારી એમબીબીએસની ડિગ્રી પર.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share