Jokes in Gujarati

Category

એક કેદી બીજા કેદીને : તને પોલીસે કેમ પકડ્યો?

પહેલો કેદી : બેંક લૂંટ્યા પછી ત્યાં જ ઉભો રહીને પૈસા ગણવા લાગ્યો હતો,

એટલામાં પોલીસ આવી અને પકડી લીધો.

બીજો કેદી : ત્યાંજ પૈસા ગણવાની શું જરૂર હતી?

પહેલો કેદી : ત્યાં લખ્યું હતું કે કાઉન્ટર છોડતા પહેલા પૈસા ગણી લો,

પછીથી બેંક જવાબદાર નહિ ગણાય.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ઘણા વર્ષો પછી સાળી પોતાના જીજાના ઘરે રહેવા ગઈ.

એક દિવસ બંને ફરવા માટે નીકળ્યા.

સાળી (જીજાને ચીડવવાના ઉદ્દેશ્યથી) : જીજાજી જુઓ,

મને જોઈને તે છોકરાની આંખોમાં કેવી ચમક આવી ગઈ છે.

જીજા (ચીડાઈને) : ચમક કેમ ન આવે. તે ભંગારવાળો છે,

ભંગાર જોતા જ તેની આંખો આ રીતે ચમકવા લાગે છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

યાત્રી ટ્રેનમાંથી ઉતર્યો, તેણે રાજુને પૂછ્યું,

આ ક્યુ સ્ટેશન છે?

રાજુ હસ્યો, વધુ જોરથી હસ્યો,

જોર જોરથી હસ્યો, હસતા હસતા લોટ પોટ થઈ ગયો,

અને ઘણી મુશ્કેલીથી પોતાને સંભાળતા બોલ્યો,

ગાંડા, આ રેલવે સ્ટેશન છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

છોકરી : જાનુ, તારી આ ડાયમંડ રિંગ મને આપી દે.

છોકરો : કેમ ડાર્લિંગ?

છોકરી : હું રોજ આને જોઈને તને યાદ કરીશ.

છોકરો : યાદ તો તું આમ પણ કરશે જ.

છોકરી : એ કઈ રીતે?

છોકરો : એ વિચારીને કે, ડાયમંડ રિંગ માંગી હતી પણ સાલાએ આપી નહિ.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

દીવાલ પર લખ્યું હતું,

અહીં કુતરા પેશાબ કરે છે.

મગને ત્યાં પેશાબ કર્યો અને પછી હસીને બોલ્યો,

આને કહેવાય મગજ,

પેશાબ મેં કર્યો અને નામ કુતરાનું આવશે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક મહિલાએ એમ્બ્યુલન્સ બોલાવવા માટે 108 નંબર પર ફોન કર્યો.

ઓપરેટર : તમને શું સમસ્યા છે?

મહિલા : મારા પગની આંગણી ટેબલ સાથે અથડાઈ ગઈ છે.

ઓપરેટર હસતા હસતા બોલ્યો : અને તમે તેના માટે એમ્બ્યુલન્સ બોલાવવા માંગો છો.

મહિલા : ના, એમ્બ્યુલન્સ તો હું મારા પતિ માટે મંગાવી રહી છું, તેમણે આ વાત પર હસવાની જરૂર ન હતી.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક માણસ બાબાજીનો સત્સંગ સાંભળીને ઘરે આવ્યો.

ઘરે આવીને તેણે પોતાની પત્નીને ઘરમાંથી કાઢી મૂકી અને પોતાની નોકરાણી સાથે લગ્ન કરી લીધા.

સંબંધીઓએ પૂછ્યું તમે આવું કેમ કર્યું?

માણસે જવાબ આપ્યો : બાબાજીએ કહ્યું હતું કે, માયાને છોડી દો અને શાંતિ સાથે રહો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સસલું બૉમ્બ લઈને પ્રાણીસંગ્રહાલયમાં ઘુસી ગયું,

અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યું,

તમારા બધા પાસે અહીંથી નીકળવા માટે ફક્ત “1 મિનિટ” નો સમય છે.

તેની વાત સાંભળીને કાચબો બોલ્યો,

વાહ રે સસલા, સીધે સીધું બોલને હું જ ટારગેટ છું,

બાળપણની હારનો બદલો લેવા આવ્યો છું.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પતિ પોતાની નારાજ પત્નીને રોજ ફોન કરતો હતો,

સાસુ : કેટલી વખત કીધું છે કે હવે તે તમારા ઘરમાં નહિ આવે,

તો પછી રોજ ફોન શું કામ કરો છો?

જમાઈ : સાંભળીને સારું લાગે છે એટલા માટે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પતિ (પત્નીને) : આજે સવારે કોણ જાણે કોનું મોં જોઈને ઉઠ્યો હતો કે

દિવસનું જમવાનું પણ નસીબ થયું નહિ.

પત્ની (પતિને) : મારુ માનો તો બેડરૂમમાં લાગેલો અરીસો કચરામાં ફેંકી દો,

નહિ તો રોજ આજ ફરિયાદ રહેશે.

ત્યારથી પતિ ભૂખો રહીને ઉપવાસ કરતા શીખી ગયો છે.

વાચક મિત્રો, જો તમને આજના આ જોક્સ પસંદ આવ્યા તો આને લાઈક અને શેયર જરૂર કરજો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક કપલ હોટલમાં જમવા માટે ગયું.

બોયફ્રેન્ડ : તું શું ખાઈશ?

ગર્લફ્રેન્ડ : તમે જે કહો તે.

બોયફ્રેન્ડ : વેટર જરા મેન્યુ લાવજો.

ગર્લફ્રેન્ડ : હું પણ મેન્યુ ખાઈશ.

બિચારા બોયફ્રેન્ડને રડવું આવી ગયું.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સ્પર્ધામાં શરત લાગી હતી કે,

ખુશીને ત્રણ શબ્દોમાં લખો.

બધા ચોપડીના પાના પલટાવવા લાગ્યા.

મેં લખ્યું, ‘પત્ની પિયર ગઈ.’

સાહેબ, તમે વિશ્વાસ નહિ કરો,

આયોજક મને સ્ટેજ સુધી ઊંચકીને લઇ ગયા,

મારું સમ્માન કર્યું અને બેન્ડવાજા સાથે મને ઘરની બહાર મૂકી ગયા.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ગર્લફ્રેન્ડ : મારા માથામાં દુઃખાવો થઈ રહ્યો છે.

બોયફ્રેન્ડે તેના માથા પર પપ્પી કરી અને પૂછ્યું : હવે સારું થયું?

ગર્લફ્રેન્ડ : હા, હવે દુઃખાવો એકદમ ગાયબ થઈ ગયો.

તેમની નજીક ઉભેલો એક ડોક્ટર મનમાં ને મનમાં બોલ્યો,

ધિક્કાર છે મારી એમબીબીએસની ડિગ્રી પર.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક ભિખારીએ પાંચ રૂપિયા માંગ્યા તો માણસ બોલ્યો,

તારા હાથ પગ સલામત છે, તું કોઈ કામ કેમ નથી કરતો?

ચાલ હું તને કામ આપીશ.

ભિખારી બોલ્યો : મહિનાના કેટલા આપશો?

માણસ બોલ્યો : 5 હજાર રૂપિયા.

ભિખારી : તું તારું કામ છોડીને મારી પાસે બેસવાનું શરૂ કરી દે,

મહિને 25 હજાર રૂપિયા હું તને આપીશ.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક બાળક રડી રહ્યો હતો, તેના પિતાએ તેને રડવાનું કારણ પૂછ્યું,

પિતા : કેમ રડી રહ્યો છે?

દીકરો : 10 રૂપિયા આપો તો કૌ.

પિતાએ દીકરાને 10 રૂપિયા આપ્યા અને કહ્યું,

હવે જણાવ દીકરા, તું કેમ રડી રહ્યો હતો?

બાળક બોલ્યો : હું તો 10 રૂપિયા માટે રડી રહો હતો,

જે હવે મને મળી ગયા.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

બે મિત્રો પીધા પછી ગાડી ચલાવી રહ્યા હતા.

એકે બૂમ પાડી : અરે આંધળા દીવાલ છે આગળ…

આગળ દીવાલ છે…

પછી ગાડી દીવાલમાં અથડાઈ ગઈ.

બીજા દિવસે બંનેની આંખ હોસ્પિટલમાં ખુલી.

પહેલો મિત્ર : અરે હું બુમો પાડી રહ્યો હતો કે આગળ દીવાલ છે,

પણ તે સાંભળ્યું કેમ નહિ?

બીજો મિત્ર : અરે ગાંડા, ગાડી તું જ ચલાવી રહ્યો હતો, હું નહિ.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સ્કૂલેથી ઘરે આવતા જ પપ્પુ બોલ્યો – આજે તો આખો દિવસ તણાવ રહ્યો.

મમ્મી : કેમ શું થયું?

પપ્પુ : પહેલા તો ગણિતની પરીક્ષા,

પછી અંગ્રેજીમાં નિબંધ અને પછી

ટિફિનમાં કોળાનું શાક.

પછી પપ્પુની એટલી ધોલાઈ થઇ કે તે ફરીથી તણાવમાં આવી ગયો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પત્ની : સાંભળો, કામ કરતા સમયે મને પપ્પી કરવાનું બંધ કરો.

એટલામાં કામવાળી બોલી : શેઠાણીજી એમને સારી રીતે સમજાવી દો,

હું તો બોલી બોલીને થાકી ગઈ છું.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક સજ્જન માણસે એક 7 વર્ષની છોકરીને પૂછ્યું,

તારા વાળ ખરેખર ઘણા સુંદર છે.

આ તને કોની પાસેથી મળ્યા, મમ્મી પાસેથી કે પપ્પા પાસેથી?

છોકરીએ ઘણા સરળ શબ્દોમાં જવાબ આપ્યો, જ્યાં સુધી મારો ખ્યાલ છે,

મને આ વાળ મારા પપ્પા પાસેથી મળ્યા છે,

કારણ કે તેમના માથાના બધા વાળ ગાયબ છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પતિએ પત્નીને કહ્યું : તું જ તો મારી શક્તિ છે. આ વાતનું પત્નીને ખોટું લાગી ગયું.

પતિને સમજાયું નહિ એટલે પૂછ્યું : શું થયું,

મેં કંઈક ખોટું કહી દીધું કે?

પત્ની બોલી : એનો અર્થ એ છે કે બીજી મહિલાઓ તમારી નબળાઈ છે.

વાચક મિત્રો, જો તમને આજના જોક્સ પસંદ આવ્યા હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

શિક્ષક : જો શ્યામ પોતાની ભાભીને 10 ગુલાબ આપે,

તો તેના પતિ ઘનશ્યામે પોતાની પત્નીને ખુશ કરવા માટે કેટલા ગુલાબ આપવા પડશે?

પપ્પુ : સર, આ સવાલ ઓછો અને સાવધાન ઇન્ડિયાના એપિસોડની સ્ટોરી વધારે લાગી રહી છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

મગન પોતાની પત્નીને : આ કેવો ફોટો પાડ્યો છે તે, પાછળ કૂતરો દેખાય છે.

મારે આ ફોટો સોશિયલ મીડિયા પર મુકવો છે.

મગનની પત્ની ચા ની ચુસ્કી લેતા લેતા,

હા તો તેમાં શું થઇ ગયું?

લખી દેજો આગળવાળો હું છું.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

વર્ક ફ્રોમ હોમ,

બોસ : મેં તને ફોન કર્યો હતો, તારી પત્નીએ કહ્યું કે તું ખાવાનું બનાવી રહ્યો છે,

મેં પાછો ફોન કરવાનું કીધું હતું, પછી તેં ફોન કેમ ના કર્યો?

કર્મચારી : સર કર્યો હતો, પણ તમારી પત્નીએ કહ્યું કે તમે વાસણ ધોઈ રહ્યા છો, એટલે મેં મૂકી દીધો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક મિત્ર શાયરી સંભળાવી રહ્યો હતો…

તેની શેરીમાંથી નીકળ્યો તો ઝરૂખો દેખાયો….

બીજો મિત્ર : વાહ વાહ…. વાહ વાહ…

પહેલો મિત્ર : તેની શેરીમાંથી નીકળ્યો તો ઝરૂખો દેખાયો….

તેની માં એ મને જોયો તો બોલી,

હાથ ટાંટિયા ભાંગી નાખીશ, જો ફરીથી અહીં દેખાયો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક દિવસ પપ્પુની પત્નીએ તેનું સોશિયલ મીડિયા પ્રોફાઈલ ચેક કર્યું,

પત્ની ગુસ્સામાં પપ્પુને બોલી,

તું વિદેશી છોકરીઓ સાથે ચેટિંગ કેમ કરે છે?

પપ્પુએ તેને સમજાવતા કહ્યું,

અરે પાગલ, હું તો આંતરરાષ્ટ્રીય સંબંધ સુધારવામાં પ્રધાનમંત્રીની મદદ કરી રહ્યો છું.

તે દિવસ પછી પપ્પુની પત્ની ઘણા વટથી પોતાના પાડોશીઓને આ વાત કહે છે કે,

તેનો પતિ પ્રધાનમંત્રીને કામમાં મદદ કરે છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પત્ની : આજે ફરીથી ઈયળવાળા શાકભાજી લઇ આવ્યા,

કેટલી વાર કહ્યું છે કે,

શાકભાજી પર ધ્યાન આપો,

શાકભાજીવાળી પર નહિ.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

લોટરી કંપનીમાંથી ફોન આવ્યો,

સર તમે બેન્કોકની યાત્રાની બે ટિકિટ જીત્યા છો,

તમે કોની સાથે જશો?

પપ્પુ : હું એકલો જ બે વાર જઈશ.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

છગનની પત્ની : રસોડામાંથી ટામેટું લેતા આવજો ને.

છગન : ક્યાં મૂક્યું છે, મને તો દેખાતું નથી.

છગનની પત્ની : તમે તો છો જ એક નંબરના કામચોર, તમે આંધળા છો,
તમારાથી એક કામ સારી રીતે નથી થતું,

મને ખબર જ હતી કે તમને નહિ મળે, એટલે હું પહેલાથી જ લઈને આવી હતી.

છગન મનમાંને મનમાં – લગ્ન કરીને ભૂલ કરી દીધી.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પપ્પુ : તું ઓપરેશન કરાવ્યા વગર જ હોસ્પિટલમાંથી કેમ ભાગી ગયો?

ચિંટુ : નર્સ વારંવાર કહી રહી હતી ડરો નહિ, હિંમત રાખો, કાંઈ નહિ થાય….

આ તો બસ નાનકડું ઓપરેશન છે.

પપ્પુ : તો તેમાં ગભરાવાની શું વાત છે? નર્સ સાચું તો કહી રહી હતી.

ચિંટુ : અરે તે મને નહિ ડોક્ટરને કહી રહી હતી.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

તું પાર્ટી કરીને રાત્રે મોડો આવે તો તારી પત્ની કાંઈ બોલતી નથી?

પપ્પુ : બોલે છે ને.

મિત્ર : શું?

પપ્પુ : બોલે છે, નખ્ખોદ જાય તમારા મિત્રોનું જેમણે તમને બગાડ્યા છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share