Jokes in Gujarati

Category

છગનની પત્ની : રસોડામાંથી ટામેટું લેતા આવજો ને.

છગન : ક્યાં મૂક્યું છે, મને તો દેખાતું નથી.

છગનની પત્ની : તમે તો છો જ એક નંબરના કામચોર, તમે આંધળા છો,
તમારાથી એક કામ સારી રીતે નથી થતું,

મને ખબર જ હતી કે તમને નહિ મળે, એટલે હું પહેલાથી જ લઈને આવી હતી.

છગન મનમાંને મનમાં – લગ્ન કરીને ભૂલ કરી દીધી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પપ્પુ : તું ઓપરેશન કરાવ્યા વગર જ હોસ્પિટલમાંથી કેમ ભાગી ગયો?

ચિંટુ : નર્સ વારંવાર કહી રહી હતી ડરો નહિ, હિંમત રાખો, કાંઈ નહિ થાય….

આ તો બસ નાનકડું ઓપરેશન છે.

પપ્પુ : તો તેમાં ગભરાવાની શું વાત છે? નર્સ સાચું તો કહી રહી હતી.

ચિંટુ : અરે તે મને નહિ ડોક્ટરને કહી રહી હતી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તું પાર્ટી કરીને રાત્રે મોડો આવે તો તારી પત્ની કાંઈ બોલતી નથી?

પપ્પુ : બોલે છે ને.

મિત્ર : શું?

પપ્પુ : બોલે છે, નખ્ખોદ જાય તમારા મિત્રોનું જેમણે તમને બગાડ્યા છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આજે ૭૮૨ વર્ષો પછી આ ધનયોગ આવ્યો છે જરુર લાભ લેજો.!

આજ રાતે ૩ વાગે ચંદ્રમાની રોશનીમાં ૩ ડોલ ઠંડા પાણીથી સ્નાન કરવાથી પુષ્કળ ધન  પ્રાપ્તિ થાય.

અને જો આ પાણીમાં ૧૫ કીલો બરફ નાખી સ્નાન કરવાથી સાત પેઢી સુધી ચાલે એટલુ ધન પ્રાપ્ત થશે.!

મારીતો તબિયત ઠીક નથી એટલે લાભ નઈ લઇ શકું પણ તમે આ તક ચુકતા નહી..
😝🤣🤭😄

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મંદિરની બહાર
ભિખારી : 10 રૂપિયા આપો ભગવાન તમારી જોડી સલામત રાખે.

ભૂરો : વાંઢો છું.

ભિખારી : તમારા ચંપલની વાત કરું છું.🤣🤣🤣🤣🤣

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હમેરે ત્યા તો વિચીત્ર વાતાવરણ હો ગયા હૈ. 

સવારમે પવન ટાઢા વાતા હૈ. 

દીવસમે બફારા લાગતા હૈ . 

સાંજ કો જરાક ઠંડક લાગતા હૈ. 

વળી મોડી રાત કો વાતાવરણ અળવિતરા હોતા હૈ. 

ચાદર ઓઢતે હૈ તો ટાઢ વાતા હૈ. 

ધાબળા ઓઢતે હૈ તો શરીર પરસેવેસે રેબઝેબ હોતા હૈ.

પંખા બંધ કરતે હૈ ને, તો મચ્છરા કરડતા હૈ

ગુજરાતની સમસ્યા વર્ણવતા રૂપાણી સાહેબ....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

🔨

એક તોતડો મને કે...
આ ગોવિંદ નાનજી નો ત્રાસ 
બહું જ વધી ગયો છે....


અડધો કલાક પછી 
ખબર પડી...
કે 
"COVID-19" કહેતો'તો !!! 


             😂😁😃😃😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

લગ્ન ના રિશેપશન મા લોકો માસ્ક પહેરી ને લટાર મારતાં તા...

એક ભાઈ એ બીજા માસ્ક પહેરેલા ભાઈ ને પૂછ્યું 
અમે છોકરા વારા, તમે?


સામે વાળા ભાઈ આઇ કાર્ડ દેખાડી ને કહે
અમે ગણવા વાળા

🤣🤣🤣🤣🤣🤣🤣

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

Teacher :- વિજ્ઞાન (Science) અને.. કળા (Art)  માં શું ફરક ??

Student :- કોરોનાની દવા નથી બની એ એક વિજ્ઞાન(Science) છે. અને...
 દવા નથી છતાં હોસ્પિટલોનાં બિલ લાખોમાં આવે છે એ ...
એક કળા(Art) છે..!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભુરો (દુકાન પર) : એક કેલેન્ડર આપજો ને...!

દુકાનદાર : કેવું આપુ...?

ભુરો : રજા વધારે હોય એવું આપો...! 😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

૨૦૨૦નો નવો ટોણો

 જેટલા જણા તારા,
         લગ્નમાં આવ્યા હતા,🙃

  એટલા તો વેઈટર હતા
          અમારા લગ્નમાં.🙃

🤩🤩🤩🤩🤩🤩

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ખાતો નથી ખાવા દેતો નથી ની ભવ્ય સફળતા બાદ હવે ..

"લગન કરતો નથી ને કરવા દેતો પણ નથી" 😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બાપા કિયે એલા છોકરી વાળા જોવા આવેતો પગાર વધારે કે જે..

 મેમાને આવીને પુછ્યુ કેટલો પગાર છે ?
છોકરો કે આમતો 1 કરોડ છે પણ કપાતા કપાતા 8 હજાર આવે.,

પછી બાપા એ બોવ માર્યો પણ મેહેમાન પણ જાતા જાતા બે નાખતા ગ્યા....😂🤣😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કરફ્યુનું ય હવે ફાળા જેવું થઈ ગયું છે... 
એક જણ લખાવે એટલે બાકીનાએ શરમે ધરમે લખાવવો જ પડે. 


"લખો અમારોય એક અઠવાડિયાનો નાઈટ કરફ્યુ"
અમદાવાદ......રાજકોટ...  વડોદરા...સુરત😀🤷‍♂️😴

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

૨૦૨૦નો નવો ટોણો

 જેટલા જણા તારા,
         લગ્નમાં આવ્યા હતા,🙃

  એટલા તો વેઈટર હતા
          અમારા લગ્નમાં.🙃

🤩🤩🤩🤩🤩🤩

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મુંઝવણ  કોને કહેવાય ??
જ્યારે કોઈ રવીન્દ્રનાથ ટાગોર જેવી દાઢી રાખવા જાય
પણ દેખાય આશારામ જેવા તેને મુંઝવણ કહેવાય
😆

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પૈસા ની લાઇન ,
રેશન ની લાઇન .
ની ભવ્ય સફળતા બાદ હવે કંકોત્રી સાથે પરમીશન ની લાઇન..

આના થી વધુ શુ જોઇયે હવે મિત્રો
😝🤣

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માળીયા સાફ કરવાની  પ્રક્રિયા હવે આખા   દેશમાં શરૂ થઈ ગઈ છે

આ સ્થિતિમાં જો બોવ જ જરૂરી હોય તો જ   માળીયામાં પગ મૂકો,

યાદ રાખો આપણે માળીયા પર ચડવાથી ગભરાવા નુ નથી અથવા ડરવાનુ પણ નથી.. આપણે માત્ર આણામાં આવેલ કોઈ વસ્તુ ના તૂટે એ તકેદારી લેવાની છે.. 
 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નાનો હતો ત્યારે લાલ ચાંદલીયો ફુટે એવી બંદુક દિવાળી ઉપર લેવા જીદ કરતો.  બાપુજીએ લાલ ચાંદલો ચોંટાડેલી બંદુક પકડાવી દીધી રોજ કારણ વગરની હજી ફૂટયા કરે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પતિ એ પત્ની ને કહ્યું:
મસ્ત વરસાદ છે. ગરમ ગરમ કંઈક બનાવીને ખવડાય....

તો પત્ની કહે:

"હાફ ફ્રાય મસાલા પફ રાઈશ બનાવી દઉ ?"

પતિ તો ખુશ થઈ ગયો કે ગરમ ગરમ નવી વેરાયટી ખાવા મળશે મેં કહ્યું..
.
હા... હા... બનાય... બનાય...
.
.
પાંચ મીનીટ પછી  પત્ની એ  ગરમ ગરમ વઘારેલા મમરા ભરેલી ડીસ પકડાવી ગઈ...!!!
😳 
🤦🏻‍♂️🙆🏻‍♂️
.
😂🤩😅😂😀😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

છેલ્લાં છ મહીના દરમ્યાન

 બેંકમાં એકેય ચેક જમા નથી કરાવ્યો 

તો ય ઇન્કમટેક્સની નોટીસ આવી ! 

🤔🤔🙄🙄🤦‍♂🤦‍♂

 

ખોલીને જોયું તો લખ્યું હતું :

 "લુખ્ખા"
😅😅🤣🤣🥴🥴

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અમેરિકાવાળા ડ્રાઈવર વગરની ગાડી બનાવી રહ્યા છે એવી ખબર પડી.....

એટલે

કાઠીયાવાડી એ પૂછ્યું .....

ઇ ગાડી આપણને ભટકાય તો મારવાનો કોને ???🤪😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બાપે એના છોકરાઓને કહ્યું  :
જે રાત્રે નહીં જમે એને ૫ રૂપિયા મળશે
છોકરાઓ રાત્રે જમ્યા નહીં
અને 5 રૂપિયા લઇ ને સુઈ ગયા...
સવારે બાપે કીધું :
જે ૫ રૂપિયા આપશે એને નાસ્તો મળશે
છોકરાઓ :
બાપ છો કે મોદી..?
 સહાય આપો છો કે લૉન ?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ટક ટક  😜😃🤣😀😀😛😛😛😛😛

એક ભાઈ ના નવા જ લગ્ન થયેલા

પત્ની પ્રથમ વખત રસોડામાં પ્રવેશી અને રસોઈ બનાવતી હતી..

અચાનક ભાઈને યાદ આવ્યું કે રોટલી બનાવવાનાં પાટલા નો અવાજ કેમ નથી આવતો.. કારણ કે તેના ત્રણેય પગ ક્યારેય સ્ટેન્ડ પર અડતા નહોતા.. એક પગ ટૂંકો હોવાને કારણે કાયમ પાટલાનો ટક ટક નો અવાજ આવતો..

રસોડામાં પ્રવેશતાની સાથે જ ભાઈએ જોયું તો પત્ની આરામથી રોટલી બનાવી રહી હતી અને પાટલાના ત્રણેય પગ અલગ પડયા હતા..

ભાઈએ પત્ની ને પૂછ્યું.. "તેં શું કર્યું ?"

પત્ની : પાટલો સીધો નહોતો રહેતો અને ટક ટક કરતો હતો, તેથી મેં ત્રણેય પગ તોડી નાખ્યા..
આ મારી સ્ટાઇલ છે.. "મને ટક ટક બિલકુલ પસંદ નથી"..

બસ એ દિ ને આજની ઘડી.. ભાઈ સમજી ગયા.. આપણી પાસે તો બે જ પગ છ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પૃથ્વી
અગ્નિ
જળ 
આકાશ
વાયુ

આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે

આમાં PAN CARD અને AADHAR જોડો તો સાત તત્વથી ભારતીય બને અને..

આમાં ગાંઠિયા, જલેબી જોડો તો ગુજરાતી બને..

અને એમાંય 135નો માવો જોડો એટલે કાઠિયાવાડી બની જાય

😂😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મેં કહ્યું : થિયેટર ચાલુ થાય છે., ચાલ ફિલ્મ જોવા જઈએ.!
😂
🙏
પાડોશણ : કોઈ ફાયદો નહીં થાય., એક સીટ છોડીને એક સીટ માં બેસવાનું છે.!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોરોનાએ બહુ કરી..ભાઈ

આજે અમારો દુધવાળો કહે,....  કાલ થી તમારી ઈમ્યુનીટી વધે એવું દુધ લાવું... ? લિટરે ખાલી 10 રુપીયા વધારે આપવા પડશે. 

મે કીધુ... એટલે એ વળી કેવું દુધ..? 

તો કહે.. ... એટલે કે એવી ભેંસ નુ દુધ જે ભેંસને અમે રોજ લીંબુ  અને સંતરા ખવરાવી છીએ જેથી એના દૂધ માં વીટામીન સી મલે... રોજ સવારે 1 કલાક તડકે ઉભી રાખીએ છીએ એટલે એના દુધ માં વીટામીન ડી પણ હોય... એટલે ઈ દૂધ તમે પીવો એટલે ઈમ્યુનીટી વધે.
😂


ભાઇ તું રહી ગયો તો તું પણ લુંટી લે
 😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈપણ કામ કર્યા વગર ઘરબેઠા મહીને 30000 હજાર કમાવો કોઈ છૂપા ખર્ચ વગર ફક્ત દરરોજ માસ્ક પહેરો ને રોજ ના 1000 બચાવો મહિને 30000 નો ચોખ્ખો નફો...
😄😂🤣😄

મુખ્યમંત્રી રોજગાર યોજના🤪🤪

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

😂😂😂😂😂😂😂

છોકરો : પપ્પા, કાલે ટીચરે સ્કૂલ માં ગુલ્ફી લઈને આવવાનું કીધું છે…

પિતાજી : અરે પણ કઈ રીતે લઈ જઈશ? ઓગળી જશે સ્કૂલ સુધી પહોંચતા. તારી ટીચર અહીં નજીક જ રહે છે, હું જ સવારે આપી આવીશ એના ઘેર.

સવારે ટીચર ના ઘેર…

પિતાજી :નમસ્કાર ટીચર.
આ લ્યો. તમારા માટે એકદમ ઠંડી ગુલ્ફી લાવ્યો છું.

ટીચર : ગુલ્ફી? કેમ? શેના માટે?

પિતાજી : તમે સ્કૂલે લાવવા કીધું તું ને, એવું મારા છોકરા એ કીધું. એ તો નાનો એવો છે, ગુલ્ફી ઓગળી જાય, એટલે હું જાતે જ લઈ આવ્યો…

ટીચર : તમારો છોકરો નાનો છે એ ખબર છે મને
પણ તોતડો છે, એ તમને ખબર નથી લાગતી.
મેં એને ગુલ્ફી નહીં, સ્કૂલ ફી લાવવાની કીધી હતી....!!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સ્ત્રીઓ ને...
આજદિન સુધી...
બાદશાહ ના નામે...🤴🏻
માત્રને માત્ર...
.
.
મસાલા જ મળ્યા છે..!!!😁😜😁😀😀😀
.
અને...
પુરુષો ને...
રાણી ના નામે...👸🏻
.
.
.
સીંગતેલ ના ડબ્બા...
😀😀😀🤣🤣😂😂

બાકી બધાં વહેમ છે વ્હાલા...!!!😎🤓

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share