Jokes in Gujarati

Category

યુવક- મારી સાથે લગ્ન કરી લે…   યુવતી- કેમ?  

યુવક-મારા પિતા ગામની સૌથી મોટી વ્યક્તિ છે…   લગ્ન પછી યુવતીને ખ્યાલ આવ્યો કે યુવકના પિતા 105 વર્ષના છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગગો ભાગાની ખબર કાડવા હોસ્પિટલમાં આવ્યો.. . .

ગગો: શું થયું? . . ભગો: યાર, પત્નીને ફેસબુકનો પાસવર્ડ ખબર પડી ગઈ…!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પોસ્ટમેને ડોરબેલ વગાડ્યો તો અંદરથી એક ટાબરીયું મોંમાં સિગારેટ અને હાથમાં વ્હિસ્કીનો ગ્લાસ લઈને બહાર આવ્યું. . .

પોસ્ટમેન: બેટા, પપ્પા ઘરે છે? . .

ટાબરીયું: મને જોઇને તમને શું લાગે છે?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

છોકરી: તમારો મોબાઇલ તો બહુ સરસ છે. કેટલામાં લીધો. . .

છોકરો: લીધો નથી. રેસમાં જીત્યો. . .

છોકરી: અરે વાહ, કેટલા લોકો હતા રેસમાં. . .

છોકરો: ત્રણ જણ. હું, પોલિસવાળો અને મોબાઇલ શોપવાળો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભગો જમવા બેઠો હતો ત્યાં અચાનક તેની રોટલી પરથી ઊંદર પસાર થઈ ગયો.  . .

ભગો: હવે આ રોટલી ના ખવાય. . .

ગગો: ખાઇ લે યાર, ઊંદરે ક્યાં ચપ્પલ પહેર્યાં હતાં?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ટીચર- અકબર કોણ હતો?
વિદ્યાર્થી- ખબર નથી.
ટીચર- ભણવામાં ધ્યાન રાખો તો ખબર પડેને.

વિધાર્થી-Nishant  (Nishant S.P.G) કોણ છે?
ટીચર- ખબર નથી.વિધાર્થી- તમારી છોકરી ઊપર ધ્યાન રાખો તો ખબર પડે ને…

ધીબેડીજ નાખયો, ટીચરે…
 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક ગરોળીની હરાજી થતી હતી, તો પહેલી બોલી બોલાઈ 1લાખ

બીજી બોલી બોલાઈ 10લાખ

ત્રીજી બોલી બોલાઈ 1કરોડ

એક પોલીસ ઇન્સપેકટરે આવી પુછયુ આ ગરોળી એવી તે શું ખાસીયત છે કે તેની આટલી કિંમત ?
તો કોઈ વ્યકિત એ જવાબ આપ્યો સાહેબ આ ગરોળી જ એક એવુ પ્રાણી છે જેનાથી પત્ની ડરે છે.

પોલીસ ઇન્સપેકટર :10 કરોડ
 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રમીલાએ ડોક્ટરને કહ્યું: મારા પતિને કોઈ માનસિક રોગ થયો લાગે છે.
ડોક્ટર: એવું તો શું થયું?
રમીલા: હું કેટલીયે વાર બોલાતી રહું છું અને પછી મને ખબર પડે છે કે તેમણે એક પણ શબ્દ સંભાળ્યો હોતો નથી.
ડોક્ટર: એ રોગ નહિ પણ ઈશ્વરની કૃપા કહેવાય..  ઘણી ઈચ્છા હોવા છતાં હું આમ નથી કરી શકતો!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બાપુ:- આ ટામેટા કેમ આપ્યા?
શાકવાળી:- 20 ના 500
બાપુ:- તો હાલો ગણવા માંડો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બા: મેં આજે ટોકીઝ માં “પા” પિક્ચર જોયું .
બાપુ: ગઈ તી તો આખું જોઈ ને જ આવવું હતું ને..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બાપુ બીડી પિતા હતા..
મગન: બાપુ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?
બાપુ: તે ના નીકળે આ તો CNG બીડી છે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક યુવતી તેની મિત્રને: "હું ચાર બાળકવાળા કરોડપતિને પરણવાની છું..."
મિત્ર: બહુ સરસ, નવી કંપની ખોલવા કરતા એસ્ટાબ્લીશ્ડ ફર્મને ટેકઓવર કરાવી શું ખોટી?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રાજેશ: પહેલા તો તું કહેતો હતો કે ડોક્ટરની સલાહ હોવા છતાં તું તારી પત્નીને આરામ માટે હવા ખાવાના સ્થળે નથી મોકલવાનો. તો પછી તે તેને આજે કેમ ત્યાં રવાના કરી?
બ્રિજેશ: મને લાગ્યુંકે તેના કરતા મને આરામની વધુ જરૂર છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રમેશ: અરે હું તો પરેશાન થઇ ગયો છું.
સુરેશ: કેમ?
રમેશ: મારી પત્નીની મેકઅપનો ખર્ચ મારાથી સહન થતો નથી અને મેકઅપ વગરની પત્ની પણ સહન થતી નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ટીચર: પપ્પુ.. તું કોલેજ શા માટે આવે છે?
પપ્પુ: વિદ્યા માટે.
ટીચર: તો આજે ઊંઘે છે કેમ?
પપ્પુ: આજે વિદ્યા નથી આવી મેડમ..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પપ્પુ: છોકરી શાંત છોકરાને વધુ પસંદ કરે છે એનું કારણ શું?
પિતા: તે સમજે છે કે એવા પુરુષો તેને શાંતિ થી સાંભળશે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રેમી: પ્રિયે, કાનમાં એવી મીઠી વાત કહી દે કે સાંભળીને મારા પગ જમીનથી ઉંચે ચઢી જાય.

પ્રેમિકા: જ પાંખે લટકીને ફાંસો ખાઈલે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રાત્રે દુકાનેથી ઘરે જઈ રહેલા છગનને અંધારામાં ઊભો રાખીને ખંજર બતાવીને ગુંડો લલ્લુ બોલ્યો, ‘‘ચાલ, જલદી કર, પાકીટમાં હોય એ બઘું આપી દે...’’

‘‘ભાઈસા’બ, એવું ન કરો,’’ છગન હાથ જોડતા બોલ્યો, ‘હું જો ખાલી પાકીટે ઘરે ગયો તો મને મારી વાઈફ કાચોને કાચો ખાઈ જશે.’

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવલો - બાપુ શ્રધ્ધા અને અંધશ્રધ્ધામાં શું ફેર ?

બાપુ - જેણે દાંત દીધા તે ચવાણું દેશે તે શ્રધ્ધા.

પણ આપણે કોઇને ઘરે ગયા હોઇયે અને તે આપણને નાસ્તામાં ચવાણું આપે ત્યારે આપણે રાહ જોઇયે કે હમણાં બોટલ પણ કાઢશે તે અંધશ્રધ્ધા...

જીવલો - બાપુને ઘણી ખમ્મા !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કંઈ થયું નથી,
કોરોનાને લીધે યમરાજનો પાડો દોડા દોડ કરતો હતો એટલે સ્લીપ ખાઈ ગયો તો 
જેથી ભુકંપની અસર થઈ.

😂😂🤣😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મગન:- પપ્પા, મારુ એસ.એસ.સી નું રિઝલ્ટ આવી ગયું

મગનના પપ્પા:- લાવ બતાવ તો

મગન:- એક શર્તે બતાવું, સોશિયલ ડિસટન્સ જળવાયેલું રેહવું જોઇશે

🤪

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આકાશમાં - તીડ
જમીન પર - કોરોના
જમીન અંદર - ભુકંપ
દરીયામાં - વાવાઝોડું
ઘરમાં - પત્નિ
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
અને તોય આરોગ્ય સેતુ એપ ક્યે છે તમે સેઈફ છો, બોલો.

😛😛😝😝🤪

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આપે જિંદગી માં કદી વિચારેલું કે....
સોસાયટી નો વોચમેન,

સોસાયટી માં રહેતા ડોક્ટર નું ટેમ્પરેચર ચેક કરે..???
😂😂😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

😂😂😂😂😂😂😂😂😂😂

બાપે એના છોકરાઓને કહ્યું  : 
જે રાત્રે નહીં જમે એને ૫ રૂપિયા મળશે
 
છોકરાઓ રાત્રે જમ્યા નહીં 
અને ૫ રૂપિયા લઇ ને સુઈ ગયા...

સવારે બાપે કીધું : 
જે ૫ રૂપિયા આપશે એને નાસ્તો મળશે

છોકરાઓ : 
બાપ છો કે મોદી..?
 સહાય આપો છો કે લૉન ?

😂😂😂😂😂😂😂😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

😄😄😄😄😄😄
લોક ડાઉન હળવું થયાં પછી.....
એક ભાઈ ઘર બંધ કરી બહારગામ ચાલ્યા.....

જતી વખતે , બહાર દીવાલ પર કોરોના કવોરાંટાઈન્ નું લાલ સ્ટીકર બનાવી લગાડી ગયા....
...
ઘર સલામત!!!!!

😳🙄😄

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક મહિલાએ  ડોકટરને પૂછ્યું,...

જ્યારે મારો પતિ બેંકથી ઘરે આવે છે, ત્યારે હું તેને કહું છું કે તેના બૂટ અને કપડાં કાઢી નાખે, પછી એ ડેટોલથી તેના આખા શરીરને સાફ કરે છે, પછી તે ગરમ પાણીથી સ્નાન કરે છે, પછી તે ગરમ પાણી અને લીંબુ પી જાય છે, પછી તે સેનિટાઇઝરથી તેના હાથ-પગ સાફ કરે છે ... 

તો શું આટલું પૂરતું છે? ..?

ડોક્ટર:    જો તમને આ ઓછું લાગતું હોય, તો તમે એમને કૂકરમાં મૂકી શકો છો અને ત્રણ સિટી વગાડી શકો છો.....😂😂😂😆😆😆😆

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક મહિલાએ  ડોકટરને પૂછ્યું,...

જ્યારે મારો પતિ બેંકથી ઘરે આવે છે, ત્યારે હું તેને કહું છું કે તેના બૂટ અને કપડાં કાઢી નાખે, પછી એ ડેટોલથી તેના આખા શરીરને સાફ કરે છે, પછી તે ગરમ પાણીથી સ્નાન કરે છે, પછી તે ગરમ પાણી અને લીંબુ પી જાય છે, પછી તે સેનિટાઇઝરથી તેના હાથ-પગ સાફ કરે છે ... 

તો શું આટલું પૂરતું છે? ..?

ડોક્ટર:    જો તમને આ ઓછું લાગતું હોય, તો તમે એમને કૂકરમાં મૂકી શકો છો અને ત્રણ સિટી વગાડી શકો છો.....😂😂😂😆😆😆😆

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

🥱🥱🥱

આથી માસ્ક બનાવતી કંપનીઓને જણાવાનું કે ચોમાસા પહેલા વૉટરપ્રુફ માસ્ક બનાવો.

નહીતર માસ્ક ભીના પહેરશું તો શરદી ઉધરસ થઈ જાશે.

આ તો ગામ વિચારે એ પહેલાં મેં વિચારી લીધું. 
😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ટ્રેન માં મુસાફરી દરમિયાન એક બા એ પુછ્યુ 

ક્યાંનો છો દિકરા તું  ???

મારા લગ્ન થઈ ગ્યા છે બા , હવે હું ક્યાંય નો નથી 😂😛😛😂😂😂😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શાળા કોલેજમાં જો વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો હોત તો....
.
.
આજે...
.
.
.
એમેરિકા કે ઈંગ્લેન્ડમાં ખરા ફસાયા હોત...
ખરેખર, ભગવાન ની કૃપા ખૂબ કહેવાય...
😃😃

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share