Jokes in Gujarati

Category

*પાકો અમદાવાદી*
😎🤩😉😃

કાલે હું કોરોના ની તપાસ કરવવા ગયો,
ડોક્ટર બોલ્યો ₹ ૪૫૦૦ થશે..
😳😳😡😡🤔🤔

હું તો ડૉક્ટર ના મોઢા પર
છીંક ખાઈ ને આવતો જ રહ્યો.!!
હવે ડૉક્ટર તપાસ કરાવશે,


*જો એ સ્વસ્થ હશે તો હું પણ સ્વસ્થ.*
🤪😜

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

😷 *પતી : આ કેવી ખીર બનાવી પ્રિયે?* 
*પત્ની: કેમ આર્ય?*

*પતિ: દૂધ પેટમાં ગયું અને "ચોખા" તો વાટકી માં જ રહી ગયા.....*

*પત્ની: અરે, ખીર પિતા  પહેલા "માસ્ક" તો ઉતારવું તું ને......!!!* 
     😂😷😂😷😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નવરા 🤔બેઠા એક નવી   શોધ

હથેળીની વચ્ચોવચ બટકું ના ભરી શકાય🖐🏻
કરી જુઓ તમે ટ્રાય🤨🧐🤗
😛🤣🤣

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આજે gallery માં ઉભો હતો તે જરા કુદકા મારવાનું મન થયું 

જેવા મારવા માંડ્યો ત્યાં બાજુની gallery માંથી પાડોશી એ પૂછ્યું 

આજે આ કરવાનું હતું .....કેટલા વાગ્યા નો time હતો ??🤔🤔

😂😂😝

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બધાને વિનંતી કે 
મહેરબાની કરીને કોઈ પણ અફવા ઉડાડવા અથવા ફેલાવા ન દો. જો સરકારે ગુસ્સામાં internet બંધ કરી દીધુ તો "ચકલી ઉડ - પોપટ ઉડ" રમવા સિવાય કોઈ વિકલ્પ નહિ બચે...

જાહેર હિતમાં પ્રકાશિત
😜😜😜

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

Corona વાયરસ નિ દવા મળીગય 

ગિરનાર ભવનાથ તળેટી ના એક સાધુ ઍ કરેલી ખોજ

700 ગ્રામ તલ 

650 ગ્રામ ધાણા દાર

300ગ્રામ રાય 

આ બધુ મિક્સ કરી ને  પછી

,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
નોખું કરવાનુ
પણ રેવાનું ઘરે જ ....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શિક્ષક : ભગવાન રામે વનવાસ માટે કયો સમય નકકી કર્યો હતો ?
ભૂરો : સાહેબ 9.15 નો
શિક્ષક : એમ? સમજાવ કેવી રીતે ? 
ભૂરો : સાહેબ " વનવાસ " નુ ઉંધુ કરીને વાંચો. 

પછી શિક્ષક ભણાવવા નુ છોડી ને રામકથા કરવા લાગ્યા. .....
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રોફેસર બુચ બીમાર થયા

ડોક્ટરે ગ્લુકોઝ નો બાટલો ચડાવ્યો.. 
બુચ સાહેબ હસ્યા 

ડોક્ટર :.... કેમ હસ્યા??? 

બુચ સાહેબ :.... રોજ બાટલા ઉપર બૂચ હોય છે 
આજે બૂચ ઉપર.. બાટલો 

😀😀😜😜😂😂😄🏊🏊

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્ની (બપોરનાં ટાંણે) :: એ હાલો ડીનર લઈ લ્યો....

પતિ :: ડોબી, અત્યારે લંચ કેવાય...

પત્ની :: ડોબા, આ ગઈ કાલ રાત નું છે... 
મને શીખવાડે છે પાછો....

😜 😜😜😜😀😀😀😀

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અણવર :  ગોરબાપા, કન્યાને ડાબી કોર બેહવાનું કે જમણી કોર ?

ગોરબાપા : ગમ્મે એનીકોર બેહાડ,  લગન પછી માથા ઉપર જ બેહવાની છે .
😂😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બેન્કવાળી બહેનનો ફોન આવે અને લોનનું પૂછે તો ફોન કાપવો નહીં, 

થોડો રસ લેવાનો.  . . 

પછી નામ પૂછે એટલે બિંદાસ કહી દેવાનું, 
'વિજય માલ્યા' . . 

કસમથી ફરી ક્યારેય ફોન નહીં આવે... . . 

    😂😂😂 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

 ​"વા"​ થી માત્ર શરીરનુ
 એક અંગ પકડાય છે.
પરંતુ
​"પરણ-વા"​  થી માણસ
 આખો પકડાઈ જાય છે..

    😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કેળાં ખાવાથી હાડકાં મજબુત થાય 
અને
કેળાંની છાલ ઉપર પગ આવવાથી  ભાંગી જાય !!

જબરું, નહીં ?
😂😂😂😂😂 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પપૂએ પૂછ્યું- તને યાદ છે અમે શાળામાં સાથે
ભણતા હતા?

છોકરીએ જવાબ આપ્યું- ભણતી તો હું હતી,
તૂ તો મુર્ગો બનતો હતો...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હું ક્યારે કોઈને પ્રપોજ નહી કરતો
ગણિતનો વિદ્યાર્થી છું સાહેબ

બસ માની લું છું કે
ધારો કે..
પેલી મારી છે...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વહુ બરામદામાં બેસેલા સસરાની પાસે ચા
નો ખાલી કપ લેવા ગઈ...

તે કપ લેવા માટે જેમ જ નીચે ઝુકાઈ
તો પાદ નિકળી ગયું

વહુ શર્મના કારણે વગર કપ ઉપાડીને પરત જવા લાગી
તો સસરાએ આવાજ મારી

કે વહુ અહીં કોઈ કામ હતું કે
બસ પાદવા માટે આવી હતી!!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઘર સે કચરા નિકાલ

એક વાર એક ભાઈ પરણવા
જતો હતો ત્યાં તેની એંટ્રી થાય ત્યારે

ડીજે વાળાથી ભૂલથી બીજુ
ગીત વાગી ગયું

ગાડી વાલા આયા
ઘર સે કચરા નિકાલ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સાળી અને ઘરવાળીમાં
બહુ મોટું અંતર છે સાહેબ

જૂતા ચોરે એને સાળી
કહેવાય
ને જૂતા મારે એને
ઘરવાળી કહેવાય..!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કાકા છાપું વાંચતા તા..
એમા હતુ
કમળાએ 21નો જીવ લીધો

કાકા બોલ્યા
આ એની માનું બહુ ડેંજર
બૈરું લાગે...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મોટૂ: ગણિતનો સવાલ પૂછી શકું છું
પતલૂ- હા પૂછો

મોટૂ- જો રોહિતની પાસે 500 રૂપિયા છે

અને પછી અંજલિએ તેમને હળવી મુસ્કાન આપી

તો રોહિતની પાસે કેટલા રૂપિયા બચશે?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગામડાની પત્ની આધાર કાર્ડ બનાવા ગઈ

ઓપરેટર- તમારા પતિનુ નામ બોલો
સ્ત્રી - પતિનુ નામ ન લેવાય એટલે કહ્યુ
3 ગન + 3 ગન

ઓપરેટર - આ કેવું નામ

પાછળ એક કાકાએ જણાવ્યું
3 ગન + 3 ગન એટલે કે 6ગન (છગન)

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

છોકરી- મને માથુ દુખે છે

છોકરો- માથા ઉપર કિસ કરી કે મટી જશે

છોકરી- મને ગાલ ઉપર દુખે છે

છોકરો- ગાલ ઉપર કિસ કરી મટી જશે..

બાજુમાં ઉભેલા કાકાએ હળવેથી પૂછ્યું
હરસ મસાની દવા કરો છો...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જ્યોતિષ- તમારી હસ્તરેખા કહે છે કે
તમારા ઘરની નીચે ખૂબ ધન છે પણ
તમને ઉપયોગમાં નહી આવે

છગન- સાવ સાચું - મારા ફલેટ
નીચે જ બેંક છે ...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્ની - એક વાત બોલવાની છે
પતિ - બોલ
પત્ની- મારશો તો નહી
પતિ- નહી બોલ તો શું થયું

પત્ની-હું પ્રેગ્નેંટ છું
પતિ- અરે વાહ આ તો સારી વાત છે
તો ડર શા માટે રહી હતી

પત્ની- કોલેજના દિવસોમાં
પાપાને કહ્યું હતું તો ખૂબ માર્યું હતું

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આ ઉતરાયણ માં દિવ ચાલ્યું જવું 

અહિયાં ૧૦૦૦ નો ખર્ચો કરીએ ,
 ત્યારે પવન હોય તો ચડે........

અને 

ત્યાં ૨૦૦₹ માં વગર પવને ,
આખો દિવસ ચડેલો તો રહે.....

😝😝😝😝😝😝😝😝😝😝😝😜

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક પ્રસંગ
છોકરાને જોવા છોકરી વાળા આવીયા
છોકરી વાળા પૂછતાછ કરતા હતા કે છોકરો શું કરે છે?
છોકરા વાળા નો જવાબ :-છોકરો ખેતી કરે છે ને ૨૦ વીઘા ની ડુંગળી..... આટલું બોલીયા ત્યાં તો છોકરી વાળાયે નાળિયેર આપી દીધું.........!


આવો ભાવ 5 વરસ રહે તો કેટલાય ના દીકરા પયણી જાય😀😀😀😀😀

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઇમરાન :  ટ્રમ્પ જી તમે મધ્યસ્થી કરવા નાં હતાં ને કાશ્મીર માટે

ટ્રમ્પ : મરી જાવું સે ?! તારો બાપ ઓલો વાઈટ હાઉસ ને પણ અટલ બિહારી નિવાસ કરી નાંખે....😂😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ફોન પર 📞 ડોનાલ્ડ ટ્રંપ નરેન્દ્ર મોદી ને :-  આખરે પહોંચી ગ્યાં ચંદ્ર પર એમને..!!
😅

મોદી :- આ તો કંઈ નથી, હજી જો હું બીજા ૫ વષૅ રહ્યો તો મારા ભારત ના લોકો ચંદ્ર 🌜 પર દર મહિને પૂનમ 🙏🏻 ભરવાં જાહે..
😁😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભીખો : શેરબજાર માં એક કરોડ કેવી રીતે કરવા...? 😳
.
.
.
બકો : બે કરોડ નાખી ને...! 😜

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રાજકોટ માં 

પતિ 👫પત્ની સાથે
મળીને સાતમ🎡 આઠમની
🎪🎪🎪🎪🎪🎪🎪🎪
 શોપિંગ માટેનું લિસ્ટ તૈયાર કરતા હતા.

પત્નીએ પૂછ્યું: 

'સૌથી પહેલા શું લખું કે આપણે શું લેવાનું છે...?'

પતિઃ 
લખ.... ઉછીના...!!’_

😉😉😉
😜😜
😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share