Shayari in Gujarati

Category

ઢગલો પુસ્તકો વાંચીને પણ બે લીટી નથી લખી શકાતી,

 

પણ "એક કડવો અનુભવ" તમને આખું પુસ્તક લખાવી શકે !!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ગમતાં વ્યક્તિઓ સાથે નાના ઝઘડા કરતાં રે જાે

કારણકે બહુ મિઠાસ હાેય ત્યાં તાે જીવડા પડતાં હાેય છે... સાહેબ

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એપ્લિકેશનનાં વર્જન તો વારંવાર અપડેટ કરો છો,

ક્યારેક પોતાની જાતનાં વર્જનને અપડેટ કરી જુઓ,

કદાચ કંઈ નવું મળી જાય...

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

વષૅમાં બે દિવસ એવા છે,

જયારે આપણે કંઈ જ કરી શકતા નથી,

એક "ગઇકાલ" અને બીજી "આવતીકાલ"

પ્રેમ થી જીવવા માટે  માત્ર

આજ જ આપણી પાસે છે..

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

“સમય” અને “સમજણ” નસીબદાર માણસો પાસેજ એક સાથે આવે છે,

કારણકે “સમય” હોય છે

ત્યારે “સમજણ” નથી હોતી અને,

“સમજણ” આવે છે ત્યારે “સમય” ચાલ્યો ગયો હોય છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

બંધ કબાટ મા પુસ્તકે આત્મહત્યા કરી , 

ને ચીઠ્ઠી મા લખ્યુ  " મોબાઈલ ના ત્રાસ થી "

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

"વિશ્વાસ" સ્ટીકર જેવો હોય છે

બીજી વખત પહેલાં જેવો નથી ચોટતો

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

જે માંગો એ મળી જાય એ શક્ય નથી...!!

 

જિંદગી છે આ પપ્પા નું ઘર નથી...!!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

માળા ની તારીફ તો બધા કરે છે,

કેમ કે મોતી દેખાય છે.

હું તો તારીફ દોરા ની કરીશ જેને બધા ને

જોડી ને રાખ્યા છે....

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ભગવાને કોઈ નું નશીબ

  ખરાબ લખ્યું જ નથી     

           

            સાહેબ.....

       

એ આપણને દુઃખ આપીને

             

          ખોટા રસ્તેથી

પાછા વાળવા માંગતા હોય છે !!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સમસ્યા વિશે વિચારીએ

 તો બહાના મળશે ,

પરંતુ સમાધાન વિશે

વિચારીશું તો નવા માગોઁ મળશે

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

જ્યારે હથેળીમાં રહેલી ભાગ્યરેખા સુકાતી લાગે...

ત્યારે....

કોઈ ગરીબના આંસુનું સિંચન કરજો...

ભાગ્યરેખાઓ નો બગીચો હથેળીમાં ખીલશે...

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ભગવાન પર ભરોસો કરવાનું  શીખવું હોય તો પક્ષીઓ પાસે થી શીખો.

                  કેમ કે

સાંજે તે માળા માં પાછું આવે છે ત્યારે તેની ચાંચ માં કાલ માટે કોઈ દાણો નથી હોતો

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સપના હંમેશાં ઊંચા હોવા જોઈએ,

ભલે પરિસ્થિતિ ઊંચી ના પણ હોય

રાજા બનીને જીવો...

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

જેને બીજામાં ખામી દેખાય એની મંઝીલ હજુ ખૂબ લાંબી છે

જેને પોતાના માં ખામી દેખાય એની હવે અડધી મંઝિલ જ બાકી છે

અને

જેને ક્યાંય ખામી દેખાતીજ નથી એ પરમાત્મા ની પાસેજ ઉભો છે

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પડછાયાને અભિમાન હતું તડકો રોકી રાખવાનું,

પણ

અંધારું થયું ને પોતે જ ખોવાઈ ગયો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ઈચ્છા થાય છે કે સીતારા ઓ પર જઈ સુર્યને જોવુ,
પણ જીંદગી ને તો ચન્દ્ર ની પ્યાસ છે.

નથી જનતો કે કીનારો ક્યા છે,
પણ સાહિલ ની મને તલાસ છે.

જેવુ પણ મળ્યુ છે આ જીવન મુજને,
હે પ્રભુ તારા ચરણ પામવા માટે મારી લાશ છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
તું મારા ઘર ને મારું ઘર થવા દે
ઘણી મેહનત કરી છે જિંદગી ભર,
હવે પરસેવા ને અત્તર થવા દે…

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

તારી યાદને આદત પડી ગયી
રોજ મારી પાસેઆવવાની,
નહીતર મને ક્યા આદત હતી,
રોજ તને યાદ કરવાની.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા,
જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,
સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

જ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય,
ત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો.
કોઈ ને ધ્યાનમાં ના રાખતા.!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ઝીંદગી મળવી એ નસીબની વાત છે,
મોત મળવું એ સમયની વાત છે,
પણ મોત પછી પણકોઈના દિલમાં જીવતા રેહવું,,
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

દિલવાળા સાથે દૂનિયાને કોઈ યોગ નથી સંયોગ નથી,
આસુંને વહાવી શું કરવું રડવાનો કંઈ ઉપયોગ નથી.
મજબુર થઈને હસવું એ કંઈ શોખ નથી ઉપભોગ નથી,
જીવવુ તો પડે છે કારણકે મૃત્યુના કોઇ સંજોગ નથી.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

આજ ભુલો ને ભુલી શકીએ તો બસ છે,
આજ બે દિલો ને જો જોડી શકીએ તો બસ છે,
વેર-ઝેર ને નફરત ભરેલી આ દુનિયા માં,
પ્રેમ થી જીવી શકીએ જો બે પળ તો બસ છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ઈચ્છાઓ એક પછી એક, વધતી રહે છે,
દર વખતે ઠોકરખાધા પછી, હાથ આપે છે કોઈ.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સારા સંબંધ ટકાવવા આટલું જ કહેજો તમારા અંગત ને : “કયારેક હું કહી ના શકું તો, તું સમજી જજે…
કયારેક હું સમજી ના શકું તો, તું કહી દેજે….!!”

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો

કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો

થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું

નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો...

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share