Shayari in Gujarati

Category

સમય ના વહેણ માં  સમાઈ ના જતા,
દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા…

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું,
દેખાઈ વિચિત્રતા એવી કે ડર ના મારે ઉડી ગયું,
વાસ્તવિકતા ની નજીક વધુ જોવા ની લાલચે છુટી ગયું..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આંસુ અને દિકરી બંને સરખા છે, આંસુ આવે છે વહી જવા માટે,
તો દિકરી પણ... 
કયાં આવે છે રહી જવા માટે?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દુખ Auto-Update નથી
તોય Download થઈ જાય છે
સુખમાં Virus નથી
તોય Hang થઈ જાય છે
લાગણીઓનું SD card નથી
તોય Storage થઈ જાય છે
સંબંધમાં Camero નથી
તોય Selfie થઈ જાય છે
જીંદગી Whatsapp નથી
તોય Last seen થઈ જાય છે
માણસ Mobile નથી
તોય બદલાઈ જાય છે..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જો તમે એ વ્યક્તિ ને શોધી રહ્યાં છો
જે તમારા જીવન ને બદલી નાખશે
તો અરીસા મા જોઇ લો
#સત્ય

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તમારા ચરિત્રને ક્યારેય બગીચા જેવું ના બનાવો કે જ્યાં
ગમે તે વ્યક્તિ આવીને લટાર મારીને ચાલી જતી રહે...
ચરિત્રને બનાવો... તો આકાશ જેવું બનાવો...
જેના સુધી પહોંચવાની સૌની પ્રબળ ઇચ્છા હોય.....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું,
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું,
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો,
છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સફળતા મેળવ્યા પછી તેને જીરવવી ખૂબ અઘરી છે.
તેનાથી પણ અઘરું બલકે કઠિન છે,
સફળતા મેળવ્યા પછી પણ નમ્ર બની રહેવું.
જે વ્યક્તિ પોતે સફળ અને અસામાન્ય
હોવાનું જાણવા છતાં નમ્રતાથી જીવે છે,
તે સાચા અર્થમાં સફળ અને અસામાન્ય વ્યક્તિ હોય છે.
આ ગુણ ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નથી કોઈ લાભ કોઈને સત્ય કહેવામાં,
ઘણીવાર મજા છે બસ મૌન રહેવામાં.
મિત્ર  'સારા' લાગે ત્યારે નહીં પણ
મિત્ર  'મારા ' લાગે ત્યારે મિત્રતા ની  શરૂઆત થાય.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રંજોગમકી બંધ દુકાન રહે,
હર ચહેરે પે મુસ્કાન રહે,
મે રહુ યા ના રહુ,
હસતા સારા હિન્દુસ્તાન રહે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હસતા રહો, વરસતા રહો, જીંદગી છે,
સુખ ચક્કર મારીને પાછુ તમારી પાસે આવવાનુ જ છે.
ત્યા સુધી ધીરજ રાખો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સમય વહી જાય છે,
જીવન વીતી જાય છે,
સાથી ના સાથ છૂટી જાય છે,
આંખ માંથી આંસુ વહી જાય છે,
જીવન મા મળે છે ઘણા લોકો,
યાદ બહુ થોડા રહી જાય છે !

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રણે , ડેરા હોય......
ત્યાં વંન્શ પૂજાતા હોય...
પગ મૂકો તો રોવા લાગે ને
તલવાર પકડો તો રમવા લાગે.....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ખાવું હકનું ભલે ઝેર હોય,
ચાલવું સીધા રસ્તે ભલે દુર હોય,
રેહવું ગામમાં ભલે ઘર ના હોય,
કુટુંબમાં સાથે રેહવું ભલે વેર હોય.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સ્વાર્થી થતી દુનિયા માં વધુ નહિ થોડું વિચારો,
બધા અફસોસ થી કહે છે કે કોઈ કોઈનું નથી,
પણ કોઈ એમ નથી વિચારતું કે આપણે
કોઈ ના થયા કે કોઈ આપણા થાય.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પાણીમાં પડતા તેલને તમે સંપર્ક કહી શકો.
પાણીમાં પડતા પથ્થરને તમે સંઘર્ષ કહી શકો પણ
દુધમાં પડતા પાણીને તો તમારે સંબંધ જ કહેવો પડે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવનમાં જેમને " સંતાન સુખ " પ્રાપ્ત થયું એ " ભાગ્યાશાળી " છે જ
પણ જેમને " સંતાન થી સુખ " પ્રાપ્ત થયું એ " સૌભાગ્યશાળી " છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જોડે ચાલવું એ હસરત છે
જોડે રેહવું એ પ્રગતિ છે
જોડે જીવવું એ જીંદગી છે
જોડે મરવું એ પ્રેમ છે
પણ અલગ રહીને ને જોડે રેહવું એ દોસ્તી છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કિસી ને ક્યાં ખુબ કહા હે.
"ઝીંદગી તસ્વીર ભી હે ઔર તકદીર ભી"
મનચાહે રંગો સે બને તો તસ્વીર,
અનચાહે રંગો સે બને તો તકદીર.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નદીઓની મીઠી મીઠાશે ઘુઘવાટ કર્યો છે,
કેટકેટલી ગંદગીએ અહિ વસવાટ કર્યો છે,
લાગણીઓનો અતિરેક ખારાશ બક્ષી રહ્યો
એટલે, રેતમાં આળોટવા રઘવાટ કર્યો છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આજે દિલ માં કેમ અતિ ઉમંગ થઈ ગયો..!!
જાણે સપના નો સાચો એ સંગ થઈ ગયો.
મારા જીવન નો બસ એજ રંગ થઈ ગયો,
જાણે નીંદર ને આંખો નો મીઠો જંગ થઈ ગયો.
આંખો આંખો માં એવો તો કૈં વ્યંગ થઈ ગયો,
વાત સાંભળી મારી એ પણ થોડો દંગ થઈ ગયો..!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રાત સવાર ની રાહ નથી જોતી.
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી .
જે પણ ખુશીથી મલે દુનિયા માં.
એને શાન થી સ્વીકાર જો.
કેમ કે ઝીંદગી સમય ની રાહ નથી જોતી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સામાજિક થવા સમજ ક્યાંથી માંગું ?!
સાહજિક થવા સરળતા ક્યાંથી માંગું ?!
હું..હું ને હું ના હુંકારા જો કદિ ત્યાગું
પ્રભુ તે દિ તુજ ચરણમાં સ્થાન યાચું.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આજે દિલ માં કેમ અતિ ઉમંગ થઈ ગયો..!!
જાણે સપના નો સાચો એ સંગ થઈ ગયો.
મારા જીવન નો બસ એજ રંગ થઈ ગયો,
જાણે નીંદર ને આંખો નો મીઠો જંગ થઈ ગયો.
આંખો આંખો માં એવો તો કૈં વ્યંગ થઈ ગયો,
વાત સાંભળી મારી એ પણ થોડો દંગ થઈ ગયો..!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રાત સવાર ની રાહ નથી જોતી.
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી .
જે પણ ખુશીથી મલે દુનિયા માં.
એને શાન થી સ્વીકાર જો.
કેમ કે ઝીંદગી સમય ની રાહ નથી જોતી.

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈ ને સમજાવતા પેહલા કોઈ ને સમજી તો જુઓ ,
ભૂલવા નું કેહતા પેહલા કોઈ ને ભૂલી તો જુઓ,
સલાહ તો કોઈ પણ આપી શકે,
સલાહ આપતા પેહલા કોઈ ની મજબૂરી અનુભવી તો જુઓ…

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share