Happy Gurupurnima Sms in Gujarati

Category

મારા તમામ મિત્રો અને વડીલો કે જેની પાસેથી 
હું અવિરતપણે કંઈક ને કંઈક શીખતો આવ્યો છું, 
તેવા તમામ ગુરુજનોને હૃદય પૂર્વક નમન.
ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગુરુ બિન જ્ઞાન ન ઉપજે , ગુરુ બિન મિટે ના ભેદ 

ગુરુ બિન સંશય ના મિટે , ભલે વાંચો ચારો વેદ .

ગુરુ પૂર્ણિમા ની  શુભકામના

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આજ *ગુરુપૂર્ણિમાના* દિવસે જીવનની પાઠશાળા માં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો રાહ, પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું છે તે તમામ ગુરુજનો ના ચરણોમાં શત શત વંદન...🙏🏼

*આપને ગુરૂપૂર્ણિમાની*

*હાર્દિક શુભકામનાઓ.*🚩

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગુરુ ને સમર્પિત
આ પવિત્ર દિવસે અને હંમેશા
હેપી ગુરૂ પૂર્ણિમા 2018

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share