Good Night in Gujarati

Category

હવે વીજળીના ગરજવા કે વરસવાનો શું ફાયદો? 

તે માણસ જ જ્યારે પોતાનો ન રહેયો કે

 જે વીજળીના ડરને કારણે ગળે લાગી જતો હતો.

********શુભ રાત્રી********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

જ્ઞાતિ જન્મથી મળે છે,

પણ સંસ્કાર તો ધર્મ થી જ મળે છે.

********શુભ રાત્રી********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે

જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે

સુંદર હોવું જરૂરી નથી કોઈ માટે

જરૂરી હોવું સુંદર છે

********શુભ રાત્રી********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

જો વ્યક્તિના ઈરાદા પક્કા હોય તો

તે દરેક મુશ્કેલી નો સામનો કરીને

લક્ષ પ્રાપ્ત કરી શકે છે

********શુભ રાત્રી********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કામ તો આખી જિંદગી રહેશે વાલા

બસ આ જિંદગી કોઈના કામમાં

આવી જાય તો ઘણું છે

********શુભ રાત્રી********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક પ્રેમીએ પ્રેમિકાને કહ્યું કે તે તેના માટે 

નરકમાં પણ જઇ શકે છે. 

પછી બંનેએ લગ્ન કરી લીધા, 

હવે પ્રેમી નરકમાં  શુભ રાત્રી

********શુભ રાત્રી********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ભૂલી જ વું અને ભુલાવી દેવું

આ બધું મગજ નું કામ છે

તમે તો દિલમાં રહો છો

ચિંતા નાં કરતા

********શુભ રાત્રી********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

હે ભગવાન, હું ક્યાં એમ કહું છું 

કે મને મારા કર્મોનુ સારૂ ફળ આપી દે. 

વિનંતિ મારી બસ એટલીજ છે કે 

સારા કર્મ કર્યા કરૂ એટલુ બળ મને આપી દે.

********શુભ રાત્રી********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સારી વાતો ક્યારેય અશિષ્ટ ભાષામા રજુ કરી શકાતી નથી,

પણ નબળી કે ખરાબ વાતો ધારીએ તો

 શિષ્ટ ભાષામા રજુ કરી શકાય છે.

********શુભ રાત્રી********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

શત્રુઓને હણી નાખવામા જેને 

સફળતા મળે તેને કહેવાય શત્રુઘ્ન,

અને જેના મનમા કોઈનાય પ્રત્યે 

શત્રુતાનો ભાવ જ પેદા ન થાય 

તેને કહેવાય અજાતશત્રુ.

********શુભ રાત્રી********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

વિશ્વાસ વિના ભક્તિ નથી થતી.

 ભક્તિ વિના ભગવાન પીગળતા નથી 

અને ભગવાનની કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ

 શાંતિ પ્રાપ્ત કરતો નથી.

********શુભ રાત્રી********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કોઈ વ્યક્તિમા શું ખરાબ છે કે શું આપણને નથી ગમતુ

 તેના ઉપર ધ્યાન કેન્દીત કરવા કરતા બહેતર તો એ છે કે

તે વ્યક્તિમા શું શું સારૂં છે 

અને આપણા માટે શું લાભદાયી છે

 તે ધ્યાન ઉપર લેવું જોઈએ. 

********શુભ રાત્રી********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

બંધ ઘડિયાળ પણ દિવસ માં બે વાર સાચો સમય બતાવે છે
માટે કોઈ માનસ ને નકામો ના ગણવો
કારણ કે માનસ નહિ માનસ નો સમય ખરાબ હોય છે.

********શુભ રાત્રી********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

બદલાતી સીઝનની સાથે 

સ્થિતિ પણ બદલાઇ જાય છે. 

ક્યારેક દોસ્તો તો ક્યારેક 

તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.

********શુભ રાત્રી********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

બંને ભાગીદાર છે આ અપરાધના,

 મેં જ્યારે નજર મિલાવી તમે

 સ્માઇલ તમે પણ આપી હતી.

********શુભ રાત્રી********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

અક્કલ આવી હતી સલાહ આપવા,

 પ્રેમે લાત મારીને ભગાડી દીધી.

********શુભ રાત્રી********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે

 જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં,

 ફોનબુકમાં હજારો મળે છે, 

પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે. 

********શુભ રાત્રી********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

શુભ રાત્રિ…શુભ સ્વપન્ન…!!
મિલનના સપના તો ઘણા છે,
પણ તારી યાદોના સહારે રોળવી લઉં છું,
દૂર રહેલા ચંદ્ર માં તારો ચહેરો જોઈ,
લાગણીઓનો કળશ ઢોળી દઉં છું.!!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એમના વિચારો મનમાં એવા પાંગર્યા છે,
વ્હાલના વહાણો જાણે આંગણે લાંગર્યા છે.
સપને ખાબકી મનગમતી યાદ ની ઝાકળ,
ઝાટકી છે જયારે એ વધુને વધુ સાંભર્યા છે..!!
શુભ રાત્રિ…શુભ સ્વપન્ન…!!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ક્યારેક સાચી વાત માં ખુદા ની રજા ના હોય,
ના કહેલાં શબ્દો હમેંશા સજા ના હોય,
ક્દાચ શબ્દકોષ વિખેરાઇ જતો હશે..
બાકી, તું બોલે તો જ હું સમજું એમાં મજા ના હોય..
શુભ રાત્રિ…! શુભ સ્વપન્ન…!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

જીવન અે 52 પત્તા જેવું છે
તમારા હાથમાં કેવા પત્તા આવશે
તે કિસ્મતના હાથની વાત છે
પણ કેવી રીતે રમવું, તે તમારી આદતની વાત છે
શુભ રાત્રી શુભ સ્વપન્ન

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

શુભ રાત્રિ
જીવનની કોઈક ક્ષણે
એવી સમજ આવવી જોઈએ કે 
કેટલાક લોકો
તમારા હ્રદયમાં રહી શકે, 
પણ તમારા
જીવનમાં નહિ
શુભ સ્વપન્ન

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સપના પણ કેટલા છેતરામણા હોય છે,
એમાય કેટલા રિસામણા-મનામણા હોય છે,
ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું,
એ બંધ આંખે જ સોહામણા હોય છે.
શુભ રાત્રી! શુભ સ્વપન્ન!?

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

લાગણી ગોઠવાઈ ગઈ લયમાં
તો ગઝલ ગુંજી ઊઠી સુરાલયમાં.
શુભ રાત્રિ શુભ સ્વપન્ન

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સંજોગો સામે લડતા સીખો.;
આંસુ પીને હસતા સીખો.,
દુનિયા માં રહેવું તો દુનિયા થી ડરો નહિ.
દુનિયા તો એક દરિયો છે
આ દરિયા માં તરતા સીખો…!!
શુભ રાત્રી…જય શ્રી કૃષ્ણ!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કયા હક થી કહું પ્રભુ,
તુ મને ગમતું કર ..
અગરબત્તી ય મને ગમતી કરુ છું !!
શુભ રાત્રી…જય શ્રી કૃષ્ણ!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

શબ્દકોશમાં બીજા બધા
શબ્દોના અર્થ મળી શકે
પણ જીવનનો અર્થ
જીવન જીવીને
અને સંબંધનો અર્થ
સંબંધ નિભાવીને જ
શોધવો પડે છે.
શુભ રાત્રી!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ગેરસમજ ની એક ક્ષણ
એટલી POWERFUL હોય છે કે,
તમે સાથે મળીને વિતાવેલી
આનંદ ની સેંકડો ક્ષણને ભૂલાવી દે છે……
શુભ રાત્રિ મિત્રો

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

શુભ રાત્રી! શુભ સ્વપન્ન!
સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ
ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ
આટલું માનવી કરે કબૂલ
તો હરરોજ દિલમાં ઉગે સુખનાં ફૂલ.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

મન મદારી મન મદારી મન મદારી..
મને કુંડાળામાં નચવે મારૂં મન મદારી..
હે પરમકૃપાળુ પરમેશ્વર ! તું લેને મને ઉગારી..
શુભરાત્રી

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share