આ વાત હવાઓ ને કહી રાખજો, પ્રકાશ હશે બસ ચિરાગો ને જલાવી રાખજો, લોહી આપીને જેની રક્ષા અમે કરી છે, એવા તિરંગા ને દિલ માં વસાવી રાખજો...