ડગલે ને પગલે સાથ આપજો, આવે મુશિબત તો હાથ આપજો, જીવનમાં સદા સાથ રહેજો દોસ્ત બનીને, જો મુંજાય જાય મારુ મન, તો થોડી હિંમતને થોડો વિશ્વાસ આપજો.