ગલીયો ફૂલોથી સજાવીને રાખી છે દરેક વણાંક માં છોકરીઓ બેસાડી રાખી છે ખબર નથી તું ક્યાંથી આવીશ એટલાજ માટે એમના હાથ માં રાખડીઓ થમાવી રાખી છે રક્ષાબંધન મુબારક..