લાલ રંગ શહીદો ગુમાવે ત્યારે દેશ તિરંગો લહેરાવે❗😇
કોઈને દૌલત પર અભિમાન છે... તો કોઈને શોહરત પર... પણ સાહેબ અમને તો અમારા વીર સૈનિકો પર અભિમાન છે.
શુભ સ્વતંત્રતા દિવસ