Eid Mubarak Sms in Gujarati

Category

મનમાં પડેલી ગુંચને આવો ઉકેલીયે
માનવ્યની ખુશ્બુથી જગને મેંહકાવીએ
અંતરનું આજ અંતર થોડું ઘટાડીએ
લોહી છે સૌનું લાલ સમજ ના ભૂલાવીએ
આજના દિવસે તમામ ભાઈબહેનો મિત્રો ને ઈદ મુબારક...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share