Happy Birthday Wishes Sms in Gujarati

Category

જાતજાતનું ખાવાનું ને ભાતભાતની ગિફ્ટ,

મમ્મી પપ્પાને પણ આજે નહીં દેવાની લિફ્ટ;

આજે છું હું રાજા,

 આજે મારી છે મનમાની,

આજે કેકની મીણબત્તી બસ મારે ઓલવવાની,

આજે હું કહું ઊઠ તો ઊઠ ને બેસ કહું તો બેસ.

કેમ ? કેમ ? કેમ ?

કેમ કે આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે

******જન્મદિવસ ની શુભકામના******

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share