મળે જો વિશાલ હમસફર તમારા જેવા તો
પ્રેમ ની ભરમાર હોય,
દરેક સવાર મધુર અને
રાત રાની પાસે ના કોઇ ફરિયાદ જ હોઇ,
વર્ષો સુધી નુ મિલન રહે
આપણુ તેમા જ રોજ ખુશ મુલકાત હોઇ,
તમારા જન્મદિવસ ની દરેક પળ,
હુ બસ એક્જ તમારી સાથ હોઇ
******જન્મદિવસ ની શુભકામના******