Happy Independence Day Sms in Gujarati

Category

ભારત માડી ત્રિરંગા ધારી છે માનવતા જગ  ભારી

શિરે છે હિમાલય  ધારી ગંગા જમના શુદ્ધ જલધારી

પ્રાણ પ્યારી, સુંદર ન્યારીચરણે છે  રત્નાકર ધારી

શીશ નમાવું વારી જાઉં ખમ્મા ખમ્મા ભારત માડી….ખમ્મા ખમ્મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share