ખબર નથી એને હું શું કહી ગયો, પ્રેમ મારો આંસુ ની ધાર માં વહી ગયો. મળવાની છેલ્લી તક પણ ગુમાવી મેં, જયારે એને બીજો જીવનશાથી મળી ગયો.