સંજોગો સામે લડતા સીખો.; આંસુ પીને હસતા સીખો., દુનિયા માં રહેવું તો દુનિયા થી ડરો નહિ. દુનિયા તો એક દરિયો છે આ દરિયા માં તરતા સીખો…!! શુભ રાત્રી…જય શ્રી કૃષ્ણ!