પત્ની : કાન ખોલીને સાંભળી લેજો.! ખાલી "ટીકટોક" જ બંધ કરવામાં આવ્યું છે.! 🤪 🙏 "ટકટક" તો ચાલું જ રહેશે.!