ગમ્મત,,,😁😁😁😁😁😁
પતિ: આ વાંચ, છાપા માં પણ લખ્યું છે કે પુરુષ રોજ ના સરેરાશ 15000 શબ્દો બોલે છે જ્યારે સ્ત્રી 30000
પત્નીઃ એ તો એવું જ ને ,,, તમને પુરુષ ને એક ની એક વાત બબ્બે વખત કહી એ ત્યારે સમજાય છે
પતિ: હે?
😜😜😜😜😜😜😜😜