Good Morning in Gujarati

Category

ફુલ બનીને હસવું એ જીંદગી છે,🌹
       હસીને દુઃખ ભૂલવું એ જીંદગી છે,😊
       
   જીતી ને કોઈ ખુશ થાય તો શું છે?
  કોઈના માટે હારીને ખુશ થાવું
            એ જીંદગી છે🥰
   💞 good morning 💞

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share