કવિતા મા યાદો ના ઢગલા કરવા છે, દિલ મા તમારા મારે પગલા કરવા છે. રોકવુ નથી આ દિલ ની ધબકતા તમારા માટે, કેમકે અમારે તો ધબકારે ધબકારે તમને યાદ કરવા છે!!!
🌻 good morning🌻