Good Morning in Gujarati

Category

જે વાત દિલમાં છે એને કહેવાની હિંમત રાખો અને
જે વાત કોઈકના દિલમાં છે એને સમજવાની સમજ રાખો ...

ફક્ત "કામ" સાથે નહીં પણ "માન" સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ.. એજ સંબંધ...

🌻Good morning🌻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share