માજી દવાખાને : હે બેટા કપાતર ! આ ડાઉનલોડ ક્યારે પુરુ થશે? કંપાઉન્ડર : એને ડાઉનલોડ નહીં લોકડાઉન કહેવાય ..અને હું કપાતર નથી કંપાઉન્ડર છું🤣🤣🤣