Jokes in Gujarati

Category

🤣🤣
પ્રિન્સિપાલ :- બતાવો તાજમહેલ ક્યાં છે? 

વિધાર્થી:- આગ્રા 

પ્રિન્સિપાલ :- ખોટું... ઉપલેટા માં છે...! 
🤤🤤
બધા વિધાર્થી વિચાર મા પડી ગયા અને મુંજાઇ ગયા
😭😭
આ બાબતે વિધાર્થીઓ એ ઘરે માં બાપને વાત કરી

બીજા દિવસે બધા માં બાપ સ્કુલમાં આવ્યા અને પ્રિન્સિપાલ ને ફરીયાદ કરવા લાગ્યા, તમે છોકરાઓને ખોટુ કેમ સીખવો છો
👏👏👏
પ્રિન્સિપાલ :- વાત ઈ છે કે તમારા છોકરાઓની ફી જ્યાં સુધી જમા નહીં કરાવો ત્યાં સુધી તાજમહેલ ઉપલેટા માં રહેશે.... 
🤣🤣🤣🤣🤣

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share