Jokes in Gujarati

Category

ટેક્ષી મા બેઠેલા પેસેન્જરે ડ્રાઈવર ને કશુક કહેવા માટે પાછળ થી એના ખભા ઉપર હાથ મુક્યો,, 
અચાનક  ટેક્ષી નુ બેલેન્સ બગડ્યુ અને ટેક્ષી ફૂટપાથ પર ચઢી ગઈ,, 😳 
પેસેન્જરે ટેક્ષી ડ્રાઈવર પાસે માફી માંગી 🙏 અને કીધુ  મારા હાથ લગાવવા થી તમારું ધ્યાન ભંગ થઇ ગયુ ,,, 

ટેક્ષી ડ્રાઈવર બોલ્યો,, એવુ કશુ નથી સાહેબ,, 
ટેક્ષી ચલાવવાનો મારો પહેલો દિવસ છે.. આની પહેલા હુ 25 વર્ષ " સબ-વાહિની " ચલાવતો હતો ,,,, 
એટલે હુ બી ગયો  કે પાછળ વાળો કેવીરીતે ઉઠી ગયો...?  🙁🙁😟
😝😝😆😆😆

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share