Jokes in Gujarati

Category

સોનુના ઘરની દીવાલ પર લગાવેલી ઘડિયાળ બંધ થઈ ગઈ.

જયારે સોનુએ ઘડિયાળ ખોલીને જોયું તો તેમાં એક મચ્છર મળ્યું જે દુનિયા છોડી ચૂક્યું હતું.

સોનુ બોલ્યો : હવે સમજાયું ઘડિયાળ કેમ નથી ચાલતી,

તેનો તો ડ્રાઈવર જ દુનિયા છોડી ચુક્યો છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share