Jokes in Gujarati

Category

રાજુ પાડોશીના ઘરે ગયો હતો,

ભાભી પીવા માટે ઠંડુ પાણી લઈને આવી,

રાજુના મોં માંથી અચાનક નીકળી ગયું,

ભાભી આટલી ઠંડીમાં જીવ લેશો કે શું?

ભાભીએ હસતા હસતા કહ્યું,

હા આપી દે, સાચવી રાખીશ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share