મેડમે પૂછ્યું : આ ચોપડી કોની છે?
ચિંટુ બોલ્યો : મેડમ આ ચોપડી કાગળની છે.
મેડમ : અરે એ તો મને પણ ખબર છે કે આ ચોપડી કાગળની છે.
ચિંટુ બોલ્યો : ખબર છે તો પછી પૂછો છો શું કામ?