મનનું મનમાં રાખતા નહીં, તક મળે ત્યાં બોલી દેજો, ઘુંચ બનવાની રાહ ના જોતા, ગાંઠ મળે ત્યાં ખોલી લેજો !! 🌻good morning🌻