Good Morning in Gujarati

Category

ક્યારેક કોઈ વસ્તુનો ઘમંડ આવી જાય તો,
સ્મશાનમાં એક ચક્કર લગાવી લેજે,
તમારા કરતાં પણ વધારે હોંશિયાર માણસો,
ત્યાં રાખ બનીને પડ્યા છે !!
🌻Good morning🌻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share