Good Morning in Gujarati

Category

ઈશ્વરે બીજાને શું આપ્યું છે,
એ જોવામાં આપણે આટલા બધા વ્યસ્ત છીએ કે,
ઈશ્વરે આપણ ને શું આપ્યું છે,
એ જોવાનો ટાઈમ જ નથી !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share