મહેલની જરૂર હોય છે માત્ર રહેવા માટે, બાકી વસી જવા માટે કોઈના ખોબા જેવડા દિલનો એકાદ ખૂણો જ કાફી છે !! 🌻Good morning🌻