આ અઠવાડિયા ના તમારા રાશી ફળ માં જો એમ લખ્યું હોય કે " ટૂંક સમય માં જ તમારે ઊંચાઈ ને આંબવા ના યોગ છે " તો સમજી જજો કે ઘર ના પંખા, માળિયા અને છત સાફ કરવાનો સમય આવી ગયો છે...😛😂