Good Morning in Gujarati

Category

જે પોતાનાં માટે જ જીવે છે
એ ક્યારેય જવાબદારી માથે નથી લેતાં,
અને જે જવાબદારી માથે લે છે...
એ કદી પોતાનાં માટે નથી જીવતા..!

સુ-પભાત 🌨️

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share