Good Morning in Gujarati

Category

જીવશો ત્યાં સુધી.....
ઠોકરો તો લાગ્યા જ કરશે,
પણ ઉઠવું તો એકલા જ પડશે.
કેમ કે.....
જ્યાં સુધી શ્વાસ ચાલે છે
ત્યાં સુધી કોઈ ખંભો દેવા નહીં આવે.
સુ પ્રભાત 🙏🙏😊

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share