જયશ્રીરામ
શબ્દોનું ખરું વજન તો આવકાર આપનાર ના ભાવ પર હોય છે., નહિતર "WELCOME" તો પગ લૂંછણિયા ઉપર પણ લખ્યું હોય છે.!!. . .
સીતારામ સીતારામ જયશ્રીરાધેકૃષ્ણ જયશ્રીરાધેકૃષ્ણ
શુભ પ્રભાત