સુંદર અને મજબૂત સંબધ એક વીંટી જેવો છે જ્યારે પહેરો ત્યારે આંગળીને મજબૂતી થી પકડી રાખશે
જ્યારે કાઢી નાખશો એટલે ખાલીપણા ની નિશાની અચૂક મૂકી જશે... Good Morning