નસીબદાર હોય એ બહેન
જેને ભાઈ નો પ્રેમ મળે
અને નસીબદાર હોય એ ભાઈ બહેન
જેને ભાઈ બીજ નો તહેવાર મળતો હોય
શુભ ભાઈ બીજ
પ્રેમ અને વિશ્વાસ ના બંધન ને મનાવો
જે દુઆ માંગે, એમને તમે મલો
ભાઈ બીજ નો તહેવાર છે, ભાઈ જલ્દી આવો
તમારી લાડલી બહેન પાસે તિલક લગાવો
શુભ ભાઈ બીજ
આ ભાઈબીજ આપના ભાઈ-બહેન ના બંધન ને વધારે અતુટ બને
અને આપનો એક બીજા પ્રત્યે નો પ્રેમ આમજ જળવાય રહે એજ
આસા સાથે ભાઈબીજ ની હાર્દિક શુભકામનાઓ...