Happy Holi Sms in Gujarati

Category

હર રંગમાં તું, મારા સંગમાં તું

હિલ્લોલે તું, કિલ્લોલે તું

રણકારે તું, ભણકારે તું

રમવામાં તું, ભમવામાં તું

પ્રાર્થનામાં તું, પ્રેમગીતમાં તું

દ્રષ્ટિમાં તું, ને સૃષ્ટીમાં તું

ધબકારે તું, ભણકારે તું

હે ઈશ આ રંગી દુનિયાના

છે સુખમાં તું ને દુઃખમાં તું….

હોળીની શુભકામનાઓ...

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

અમારા ભવ્ય ડેટિંગ રંગો ઉજવણી,
તમે મને માંગો છો અને સંબંધીઓ તમારા વર્તુળ
જીવનશૈલી સમગ્ર આબેહૂબ રંગછટા.
એક જીવંત હોળી છે !

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

આજ કી દુનિયા Bohot એડવાન્સ હૈ
ઇસી એડવાન્સ દુનિયા મેઈન Rhne વાલે
Trfa આગોતરા નોકર
Aapko હોળી કી હાર્દિક
Shubkmnein
પ્રસન્ન હોળી

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

Gulaal ka Rang, Gubaaro કી માર,
સુરજ કી Kirne, Khushiyo kee Bahaar,
ચાંદ કી ચાંદની, લવ રાશિઓ,
Mubaarak હો Aapko ભોસલેએ રંગો કા Tyohaar.
સંતુષ્ટ હોળી

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

શુભ કિરમજી.
Sunkissed સોનું.
soothing ચાંદી.
લવલી કિરમજી.
સંપૂર્ણપણે સંતુષ્ટ વાદળી.
અંત બિનઅનુભવી વિના.
હું માંગો છો ઉંમર અને કુટુંબના બધા સભ્યો
આવશ્યકપણે સૌથી રંગીન હોળી.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

રંગો ઉજવણી
અમારા ભવ્ય નજરાવાનું ઓફ,
તમે મને માંગો છો અને સંબંધીઓ તમારા વર્તુળ
જીવનશૈલી સમગ્ર તેજસ્વી રંગછટા.
એક રંગીન હોળી હોય !

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

bhino vahevar moklu 6u માટે Lagni,

ભોસલેએ રંગો કોઈ aakho tahevar moklu 6u,

Sneh થી Kheljo હોળી Snehi Jano સાઠે,

રંગ sarikho એએ પ્રેમ moklu 6u

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

હોળી મિલન ને Melo Chhae! AE

રંગ પાન કેટલો Albello Chhae! AE

રંગ મેઇ Je Rangaai Chae ટે

જીવણ ના બધાએ દર્દ Dulh Bhulaayi Jey

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

રંગ નાખવાના બાહને છેડે સૌને, 
મળી ફરી આજ એ મુજને.
સપ્ત રંગ નો છે લગાવ ,
હોલી ના નામ પર ન સતાવ.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

હું ભરી આવું રંગની મુઠ્ઠી, તું લઈ આવજે કોરુ મન,
કેસુડાના ફુલની સાખે,વગડો બનશે વૃંદાવન...!!!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

હોળી ધુળેટી ગમે તેવા રંગોથી રમજો... 
પણ
કોઈની લાગણીઓ સાથે ગમે તેમ ના રમજો... 
હોળી ધુળેટીની શુભકામનાઓ...

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

આજે હોળીમાં તમારા તમામ

દુ:ખ અને દર્દ હોમાય જાય.

અને આવતીકાલની ધુળેટીનાં તમામ રંગો

તમારૂ જીવન ખુશીઓ અને ઉમંગથી ભરી દે..

એવી મારા અને મારા

પરીવાર તરફથી ખુબ ખુબ શુભકામના...

HappY Holi

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

આજ થી શરૂ થતાં હોળી ના પર્વ ની આપને તથા આપના પુરા પરિવાર ને ખુબ ખુબ શુભેચ્છા....માતાજી કરે આ હોળી ની અંદર આપના બધા દુખો અને મુશ્કેલીઓ બળી જાય અને આપનું જીવન આનંદ અને ખુશીથી ધુળેટી ના રંગોની જેમ ખીલી ઉઠે...

🙏🏻🕉 ॥જય સોમનાથ॥

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

આપને અને આપના પરીવાર ને હોળી ના પાવન પર્વ ની શુભકામનાઓ રંગો ની જેમ આપના જીવન મા ખુશી ઓ ખીલી ઊઠે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.......💐💐💐💐

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

અળવીતરો ....😛

 ઘસીઘસીને નવરાવ્યો પણ મોઢામાથી ફાટ્યો નહી  કે આન્ટી , હુ  સામેવાળા નો બાબો છુ ...😒😠😜 😂

હેપ્પી ધુળેટી ...

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

વેવ હવામાં છે
હવામાન પરમાનંદ છે
તમારા ચહેરા પર સ્મિત મૂકવા માટે
પ્રસ્તુત સુખ બધા રંગો

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

હેપી હોળી પર્વ
તમે અને તમારા પરિવાર
હેપ્પી હોલિડેઝ.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

યુડી ગયી ગૌરી કાંચળી

વૉકિંગ છોકરાઓ જૂથ

મોસમ પ્રેમ સંપૂર્ણ છે

તમે બધા માટે હેપી હોળી

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

હોળી ના સભા દિવસ માત્ર અલગ રંગો નથી

આ દિવસોમાં, હૃદય યુનિયન, સંબંધો, બની

યાદદાસ્ત સેવ કરવા

અને શ્રેષ્ઠ શુભેચ્છાઓ મોકલી
હેપી હોલી

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ધુળેટી ના દિવસે જે રંગે રંગાવો પણ પોતાની અંદર ના
કાળા રંગને પેલા ત્યજી દેજો તો બીજા રંગો નિખરી ને આવશે...

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ગુલાલ ના એ ગુલાબી રંગ સાથે ગુલાબી
ઠંડીની સુંદર ગુલાબી સવાર માં
ધુળેટી ની શુભકામનાઓ

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

મિત્રો આ હોળી પર માત્ર પોપકોર્ન લઈને બે ત્રણ આંટા મારી પાછા ના આવી જતા....
તમારા અહંકાર અને ઈર્ષ્યા ને હોળી માં બાળી નાખજો...

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

આ હોડીમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા જેવા મન ના દોષો સાથે
તમારી વાણી અને ખરાબ કર્મો ના દુષણો પણ દૂર કરવાનું ના ભૂલતા..

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

રાધાના રંગ અને કૃષ્ણની પિચકારી
પ્યારના રંગો થી રંગી દો દુનિયા સારી
આ રંગ ના સમજે ધર્મ ના મજહબ
મુબારક સૌને ખુશીઓથી ભરેલી હોળી.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ફૂલોએ ઉગવાનું છોડી દીધું
તારા એ ચમકવાનું છોડી દીધું
હોળી ના હજી બે દિવસ બાકી છે
તો તમે આજથી કેમ સ્નાન કરવાનું છોડી દીધું.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ભગવાન કરે બધા વર્ષ ચાંદ બનીને આવે
દિવસનું અજવાળું શાન બનીને આવે
ક્યારેય દુર ના થાય તમારા ચહેરા પરથી આ ખુશી
આ હોળી નો તહેવાર એવો મહેમાન બનીને આવે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

હું જ્યાં જ્યાં જોવું છું,
મને તારો ચહેરો દેખાય છે…
એમાં તારો વાંક નથી,
 કેમ કે બધા ચહેરા આજે રંગેલા છે…

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

રંગ ઉડાવે પિચકારી.
રંગ થી રંગ જાય દુનિયા સારી
હોળી ના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દે
આજ શુભકામના અમારી….

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share