Happy Navratri Sms in Gujarati

Category

આપી સાકોને આપની દોસ્તી મગુ ચૂ,
દિલ થી દિલ ના સહકાર મેગૂ ચુ,
ફિકર ના કરી દેસ્તી પર જાન લુતાવી દૈસ,
રૂકડો વ્યાહાર ચે ક્યા, ઉધર માંગુ ચુ ...
**********હેપ્પી નવરાત્રી**********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

આખા  વિશ્વની રક્ષા કરે છે  મા,
મન ની શાંતી આપે છે મા,
અમારી ભક્તિ ને સાંભળે છે મા,
અમારા બધા ની રક્ષા કરે છે મા ..
બધા ને હેપ્પી નવરાત્રી !!!
**********હેપ્પી નવરાત્રી**********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સુધારી લેવા જેવી  છે પોતાની ભુલ 
ભુલી જાવા જેવી છે બીજાની ભુલ
આટલુ માનવી કરે  કબુલ
હર રોજ દિલ મા ઉગે  સુખ ના ફૂલ
**********હેપ્પી નવરાત્રી**********

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

આજ થી ૧૦ દિવસ આખા ગુજરાતમા સૌથી વધારે પુછાનારા ૨ સવાલો..
.

(૧) હુ કેવી લાગુ છુ???
.
અને
.
(૨) પેલી કયા રમે છે.???
**********હેપ્પી નવરાત્રી**********
 

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

આસમાની રંગની ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે માની ચૂંદડી લહેરાય
નવરંગે રંગી ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય.
નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ...........

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની
આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ન્યૂ ડીપ બળે;
નવા ફૂલો ખીલે;
સનાતન નવી વસંત મળે;
નવરાત્રી આ શુભ પ્રસંગે તમે દેવી બ્લેસ મળ્યા.
હેપી નવરાત્રી!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

અમે રાહ હતી, તેણે પાછા ગયા જોવા માટે ...
તેણે પાછા માતા રાની સિંહ પર ગયા ...
હવે મન દરેક ઇચ્છા સંતોષે ...
ભરીને તમામ વેદના માતાએ તેમના દરવાજા પર પાછા ફર્યા|
|| હેપી નવરાત્રી ||

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

વર્ષની તેની સમય
પરિવાર સાથે મળીને વિચાર,
વર્ષની તેની સમય
ઉમળકાભેર સ્મિત.
વર્ષની તેની સમય
જ્યારે મા દુર્ગા આશીર્વાદ ત્યાં છે,
અમારા ઘરો અને વધુ જીવન.
હેપી નવરાત્રી!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

નવરાત્રીના આ શુભ દિવસે,
તમને અને તમારા પરિવારને મારી શુભેચ્છાઓ,
સુખ અને તમામ સ્તરે સુધારણા,
આજે અને તમામ સમય આવવા માટે,
તમારા બધા વ્યવસાયોમાં અંતે સફળતા,
સૌથી સાચું રીતે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

મીણબત્તી પ્રકાશ મે, તમારા જીવન જ્યોત,
તમે હંમેશા ખુશ અને વિજયી હોઈ શકે,
સનશાઇન ભવ્ય સવારે બનાવી શકે,
તમારા બધા અંધકાર દૂર ઉડી શકે છે,
ઈચ્છતા યુ હેપી ચૈત્ર નવરાત્રી!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

આ નવ દેવીઓ આ મુજબ છે.
શૈલપુત્રી
બ્રહ્મચારિણીઃ
ચંદ્રઘંટાઃ
કુષ્માંડાઃ
સ્કંદમાતાઃ
કાત્યાયનીઃ
કાલરાત્રીઃ
મહાગૌરીઃ
સિદ્ધિદાત્રીઃ
****
બોલો અંબે માત કી જય
દરેક ગુજરાતી ભાઈ-બહેનો ને નવરાત્રીની શુભેચ્છાઓ ..

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

મે આ નવરાત્રિને હંમેશાની જેમ તેજસ્વી બનાવવો. આ નવરાત્રી તમે આનંદ, આરોગ્ય અને સંપત્તિ લાવી શકો છો. પ્રકાશનો તહેવાર તમને અને તમારા નજીકના પ્રિય મિત્રોને હરખાવશે. ખુશ નવરરાત્રિ દુર્ગા પૂજા

 

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ખાસ નોંધઃ જો કોઈ પણ 'આવ રે વરસાદ'
ગાતું જડપાશે તો ભડાકે દેવામાં આવશે.
-હુકમ થી-

નવરાત્રી ની શુભેચ્છા…..

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ઉતરાયણ ના દિવસે હવા ના હોય,
હોળી ના દિવસે પાણી ના હોય,
અને
બેસતાવર્ષ ના દિવસે સામેવાળી ના હોય,
આ બધા કરતા વધારે દુઃખ તો ત્યારે થાય
જયારે નવરાત્રી ની રાત્રે વરસાદ હોય.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ગુજરાતમાં આવતાં ૪-૫ દિવસ ભારે વરસાદની શક્યતા. નવરાત્રિમાં ‘ખેતી’ કરતા યુવા ‘ખેડૂતો’માં નિરાશા, ‘સેટીંગ’ના પાકને ભારે નુકસાનની શક્યતા. ⛈?? નવરાત્રી ની શુભેચ્છા…..

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

નવરાત્રી સ્ટેપ…

ડોઢીયુ….

પોપટીયું ……

અને આજે

લપસીયુ

નવરાત્રીની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે,

સજી સોળ રે શણગાર...

મેલી દિવડા કેરી હાર.....

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે....

નવરાત્રીની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

શક્તિનુ પર્વ
એટલે નોરતા ( નવરાત્રી ) …

અસત્ય પર સત્યના વિજય ના આ પર્વ પર સર્વે મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ…

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ગરવી ગુજરાતના ધબકાર સમા માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

નવરાત્રીના પાવન અવસર પર મારા તમામ મિત્રો અને વડીલો ને ખુબ ખુબ શુભકામના.
માં અંબા જગદંબા તમારું જીવન સુખ-સમૃદ્ધિ થી ભરપુર કરે તેવી પ્રાર્થના.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

હે રંગલો,

જામ્યો કાલંદરી ને ઘાટ,

છોગાળા તારા,

હો રે છબીલા તારા,

હો રે રંગીલા તારા

રંગભેરૂ જુએ તારી વાટ, 

નવરાત્રી ની શુભેચ્છા…..

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

તું આવજે ને હું જોઇશ રાહ

દાંડિયા રમવા તું આવજે ને હું જોઇસ રાહ..

પછી ભલે ને વરસાદ હોય..

Happy Navratri ..

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પ્રેમનો શોખ અહીંયા કોને હતો,

બસ આપડે સાથે રમતા ને પ્રેમ થતો ગયો.

Happy Navratri ..

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કાલથી નવલા નવરાત્રી ચાલુ થઇ જાશે

થનગનતા હૈયા મન મૂકી ગરબાની જમાવટ કરશે

પણ જો જો હો ભોળવાય ના જાતા

ચણિયા-ચોળીમા બધી સારી જ લાગશે

નવરાત્રી ની શુભેચ્છા....

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

નેગૅટીવીટીના નોરતા રમી નાખજો આ નવ દિવસમાં..

પૉઝીટિવીટીની દિવાળી માણવાની બહુ મજા આવશે...!!!

નવરાત્રી ની શુભેચ્છા...

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કોઇ ના જીવનની 'અંધારી' રાતોને-

'અજવાળી' કરવી...

એ પણ એક નવરાત્રી જ છે !!

નવરાત્રી ની શુભ -કામનાઓ 

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

નવું આવ્યું નવ દિવસ ગરબે રમશે ગુજરાત

નઈ ભણે તો ચાલશે ગુજરાત

નવરાત્રી ની શુભ -કામનાઓ 

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક‌ તો આ નવલી નવરાત્રી ‌ને...

એમા તારૂ હીચં લઈ ને સામે આવ્વું

જુના દિવસો ની યાદ કરાવી દીધી તે યાર...

હેપી નવરાત્રી 2018!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ગરબો ગબર ગોખ થી આવ્યો...

ગમ્મર ઘૂમતો રે.......

ગરબો ચાચર ચોક થી આવ્યો...

ગમ્મર ઘૂમતો રે........

Happy Navratri ..

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share