Happy Mahashivratri Sms in Gujarati

Category

ૐ નમ: શિવાય, શુભં શુભં કુરુ કુરુ શિવાય નમ: ૐ" મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દેવાધિદેવ મહાદેવ જેના પર આ શૃષ્ટિ ચાલે છે, કે જેના કોઈ પિતા નથી , એ જ સૌના પિતા છે... એ મહાદેવ ને સત સત નમન! હેપ્પી મહા શિવરાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જગત આખા માં નદી પહાડોમાંથી નિકળે ફકત મારા દેશ માં સાહેબ નદી જટામાંથી નિકળે. હર હર મહાદેવ... મહા શિવરાત્રી ની હાર્દિક શુભકામના

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મારી રીતે જીવ ને હું શિવ બનાવું છું પરંતુ, રોજ પથ્થર પૂજવાનું, આપણા થી નહી બને.. મહાદેવ હર

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હું તું જ માં મદિરા નો નશો અને તું મુજ માં મહાશિવરાત્રી ના ભાંગ સમી.... મહા શિવરાત્રી ની હાર્દિક શુભકામના

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

લઉં તારું ફક્ત નામ_
પાર પડે મારા સૌ કામ_
એથી વધુ શું હોય ‘ મહાદેવ ‘
તારા અસ્તિત્વનું પ્રમાણ_
“હર હર મહાદેવ”

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શિવ ના જ્યોત થી પ્રકાશ વધે છે,
જે જાય છે ભોળા ને દ્વારે,
કંઈક ને કંઈક જરૂર મળે છે,

હેપ્પી મહા શિવરાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શિવ નો બને બધાની ઉપર પડછાયો

ચમકાવી દયે તમારી કિસ્મત

જે કોઈ દિવસ નથી મેળવ્યું

મહા શિવરાત્રી ની હાર્દિક શુભકામના

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આવી છે શિવજી ની રાત્રી,
કરશું શિવજી નું જપ
કરશું કામના સમૃદ્ધિ ની
દુર થય જશે બધા પાપ
મહા શિવરાત્રી ની હાર્દિક સુભકામના

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઓમ જ છે અસ્થા
ઓમ માં છે વિશ્વાસ
ઓમ માં છે શક્તિ
ઓમ માં છે સંસ્કાર
ઓમ થી જ થાય છે સારા દિવસ ની શરૂઆત
બોલો ઓમ નમઃ શિવાય
શુભ શિવરાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હર હર મહાદેવ બોલે બધા
થાય બધી મનોકામના પૂરી
મળે સુખ સમૃદ્ધિ અને ધન
મહા શિવરાત્રી ની શુભકામના

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શિવ ને બધા સાથે પ્રેમ છે,
તેના ગળા માં શેષ નાગ નો હાર છે
ભાંગ પીને મસ્ત થય જાઓ
કારણ કેં જે શિવ શમ્ભુ નો ત્યોહાર છે
શિવરાત્રી ની હાર્દિક સુભકામના

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શિવ ના જ્યોત થી પ્રકાશ વધે છે,
જે જાય છે ભોળા ને દ્વારે,
કંઈક ને કંઈક જરૂર મળે છે,
હેપ્પી મહા શિવરાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભાંગ પી ને જમાવી લ્યો રંગ
જિંદગી જાય ખુશી ની સાથે
લયને નામ શિવ ભોલે નું
હદય માં ભરી લ્યો શિવરાત્રી ની ઉમંગ
તમારા બધા પરિવારો માટે શુભ શિવરાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share