Good Morning in Gujarati

Category

કારણ કોઈ પણ હોય સાહેબ...,
 જો તમે અધવચ્ચેથી છોડી દેશો તો એ....
રમત હશે સંબંધ નહીં.
શુભ સવાર 😊🙏🏻
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સુખ ક્યારેય ગેરહાજર નથી હોતું
પરંતુ આપણે એની હાજરીની નોંધ
આપણી સગવડતા પ્રમાણે જ લઈએ છીએ... 
શુભ સવાર 😊🙏🏻
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવન માં ઉથલ પાથલ તો કરતા જ રહેવી, શું ખબર 
કાટ માળ માંથી કોઇ
નવો સંબધ મળી જાય.
શુભ સવાર 😊
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻🚩

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સારા કામ કરતા રહો ભલે લોકો તમારા વખાણ ના કરે અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય છતાં સૂર્ય ઉગે છે !!​

₲๑๑d 💞 ℳ๑®ทïทg​ 
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ખોટા રસ્તે જેટલા પણ આગળ વધશો, તેટલો જ પાછા વળવાનો રસ્તો લાંબો થતો જશે !!
શુભ સવાર
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જેની મતિ અને ગતી સત્ય ની છે ને.
એનો રથ આજે પણ કૃષ્ણ ચલાવે છે..
શુભ સવાર 😊
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻
રાધે રાધે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

❛જ્યારે સમય કરવટ બદલે છે ને દોસ્તો, ત્યારે  માત્ર ખેલ જ નહીં જિંદગી બદલી જાય  છે…!❜
શુભ સવાર 😊
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવનમાં જે માણસ પોતાને સુધારવા બેઠો હોય છે,
તેની પાસે બીજાની ટીકા કરવાનો સમય ક્યાં હોય છે..??
 શુભ સવાર 💐💐
જય શ્રી રાધે કૃષ્ણ 🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે, એવી સમજણ જેના હદયમાં છે તેના કર્મ માં સુગંધ હોય છે.
શુભ સવાર
જય શ્રી કૃષ્ણ 🙏🏻😊

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સુંદર વસ્તુ હંમેશા સારી નથી હોતી, પરંતુ સારી દરેક વસ્તુ સુંદર હોય છે !
શુભ સવાર 😊🙏🏻
જય શ્રી કૃષ્ણ 😊

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ખરાબ સમયમાં ચાર લોકો જ
મદદ કરી શકે છે..
માં, બાપ, ભગવાન અને
 એક સારો મિત્ર...!!🙂
શુભ સવાર 😊
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પોતાની જાત સાથે જે હસી શકે છે તેની સામે કે તેની પાછળ બીજા કોઈ હસતાં નથી. 
શુભ સવાર 😊
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવનમાં શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે..!
બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ..!!
 શુભ સવાર
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તમારા ભાગ્યની બત્તી ચાલુ હોય કે બંધ હોય,
પરંતુ તમારા સારા કર્મોના દીવાને ફૂંક ન મરાય..!!
💐 શુભ સવાર 💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે, એવી સમજણ જેના હદયમાં છે તેના કર્મ માં સુગંધ હોય છે.
શુભ સવાર 😊
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ધન મેળવવું મુશ્કેલ છે, તેને જાળવી રાખવું વધુ મુશ્કેલ છે, તેને યોગ્ય રીતે વાપરવું એ સૌથી વધુ મુશ્કેલ છે.
શુભ સવાર 😊
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર
 જવાની કોશિશ કરો, પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી.
શુભ સવાર
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગીતામાં ગોતવાનું ગૂગલમાં ગોતે છે, આમ જ આજનો માણસ ગોટે ચડે છે,
શોધો તો દરેક સમસ્યાનું સમાધાન મળે છે,
તમારું શોધવાનું ઠેકાણું જ તમને નડે છે.
શુભ સવાર 😊
જયશ્રીકૃષ્ણ 🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મિત્ર, પુસ્તક, રસ્તો, અને વિચાર યોગ્ય ના હોય તો... ભટકાવી દે છે.
 યોગ્ય હોય તો જીવન બનાવી દે છે.
શુભ સવાર 😊🙏🏻
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻💐🚩

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તડકો જ સફળતાના રસ્તે તમને કામ લાગશે,
છાંયડો મળશે ત્યાં તો કદાચ તમે અટકી જશો..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ખોટી સમજણ તકલીફ આપે છે.
ને..
અમુક તકલીફ‌ સાચી સમજણ આપે છે..😊
શુભ સવાર 
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻🚩

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માન, સન્માન અને અપમાન આ ત્રણેય એવાં રોકાણ છે, 
જેટલું બીજાને આપશો એનાં કરતાં બમણું પરત આવશે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સ્વાર્થ અને મતલબ હોઈ છે દરેક સબંધના પાયા માં બાકી પડછાયો પણ સાથ છોડી દ્યે છે છાયા માં.!
શુભ સવાર 🙏🏻
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻🚩

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવનમાં પૈસાનું આગમન ઘરમાં ફેરફાર કરી નાખે છે,
સારા વ્યક્તિનું આગમન જીવનમાં ફેરફાર કરી નાખે છે..!!
શુભ સવાર 💐💐
જય શ્રી રાધે કૃષ્ણ 🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દુનિયા નું સર્વશ્રેષ્ઠ પુસ્તક તમે ખુદ છો,

ખુદ ને સમજી લો એટલે દરેક સમસ્યા નું સમાધાન થઈ જશે...!!!
શુભ સવાર 😊
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગુસ્સામાં કરેલું કોઈપણ કામ હમેશા પશ્ચાતાપમાં પરિણામે છે.
શુભ સવાર 😊🙏🏻
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સુખ અને દુઃખ માણસનાં મનની ધારણા પ્રમાણે હોય,
વ્યક્તિ દીઠ તેની વ્યાખ્યા અલગ અલગ હોય છે.
શુભ સવાર 😊🙏🏻
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻🚩

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

"સુખી થવા 
આવકમાં 
વધારો નહીં,

જરૂરતમાં ઘટાડો 
થવો જરૂરી છે..!!"
રાધે_રાધે
શુભ સવાર 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એ જ સંબંધ કાયમ જળવાય છે જેની શરૂઆત ‘દિલ’ થી થઇ હોય,જરૂરિયાત થી નહિ.
શુભ સવાર 😊🙏🏻
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻🚩

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રૂપ કે કુળ ગૌરવનું કારણ બનતા નથી.
માણસના કર્મ જ તેની શોભા ઘટાડે કે  વધારે  છે.
શુભ સવાર 😊🙏🏻
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻🚩

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share