Love Sms in Gujarati

Category

ઉતરી ગયા છે નજરથી હ્રદય સુધી

પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણવ સુધી

ઈંતેજારની મજા એટલી ગમી

કે જોઈશુ અમે તેમની રાહ પ્રલય સુધી

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પીધુ હાથનું પાણી, ને હાથ માંગુ છુ

ભલે થાય બરબાદી, તો પણ જીવનભરનો સાથ માંગુ છુ

પ્રેમ કરીને તમને જીંદગી લગાવી છે દાવ પર

જીવી શકુ વધુ માટે તારા પ્રેમનો ઓક્સિજન માંગુ છુ

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

તુ કેમ મારાથી અલગ છે

એક તુ તો મારો ભગવાન છે

તારી વાતોમાં ખોવાય જાઉ છુ

દોસ્ત તુ આવીને સમજાવ કે

નશો છે કે પ્રેમ છે

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

નાદાન છે , હેરાન છે

પોતાના પ્રશ્નોથી પરેશાના છે

કેવી રીતે સમજાઉ એમને કે પ્રેમ શુ હોય છે

હજુ સાચા પ્રેમથી દૂર છે

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

આંખો જૂએ છે અમારી, રોજ દુનિયાના હસીન ચેહરાઓ

પણ દિલમાં વસ્યો છે ,બસ અનોખો ચેહરો તમારો,

તમેહાકહેશો તો એક ચમત્કાર હશે ,

ને એનાથીઆકાશકેટલો ખુશ જરા તો વિચારો,

કેમ કે પ્રથમ પ્રેમ છે મારો

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

મારા દિલની વાતો તેમને કહી નથી શકતા

રોમાંચક દર્દ હવે સહી નથી શકતા

હે ઈશ્વર એવી તકદીર બનાવી દે

ખુદ આવીને કહે કે અમે તમારા વગર હવે રહી નથી શકતા

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

દુનિયાથી વફાદારીની આશા ન રાખો જ્યારે દુઆ કબૂલ નથી થતી તો લોકો ભગવાનને પણ બદલી દે છે

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઇ જાય છે ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

દેવુ છે દિલ દાન માં છે કોઇ છોકરી ધ્યાન માં હોય તો કહેજો કાન માં તમને લઇ જઇશ મારી જાન માં

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પ્રેમમાં જ તાકાત છે સાહેબ સમર્થને ઝુકાવવાની
બાકી રામ ને ક્યાં જરુર હતી એઠાં બોર ખાવાની

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

તમેય ખરા છો શ્વાસ તો લેવા દયો આંખ ખોલી નથી ને યાદ આવી જાવ છો

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ઉદાસ થવા ને  આખી જિંદગી પડી છે નજર ઉપાડો સામે જિંદગી પડી છે

 

પોતાની મુસ્કાન ને હોઠો થી દુર ના જવાદો તમારી હસીમાં જ  અમારી ખુસી પડી છે

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કેવાય છે કે લાગણી ની શરુઆત આંખો થી થાય છે

સાચુ માનો તો લાગણી ની કિંમત પણ આંખોએ જ ચૂકવવી પડે છે

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

તારી સાથે સમય જતો રહ્યો ખબર ના પડી

ને તારા વગર સમય જતો જ નથી એ હવે ખબર પડી

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

તારી આંખમાં પ્રેમ મારા માટે જોઉં એ જ સપનું હું વારંવાર જોઉં

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

દિકું આજે રવિવાર છે તો મારા દિલ માં ફરવા આવ ને

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સામે રહો નહી તો સપનામાં આવશો

નક્કી નહી તમે ક્યારે આવશો

ચારે બાજુ તમને જોયા કરુ

છતા પણ કહી દો કે ક્યારે મારી દુનિયામાં આવશો

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સાચી ખુશીનો એહસાસ તમે છો

જગતમાં ખાસ તમે છો

એક ક્ષણ માટે પણ કેમ ભુલાવુ તમને ?

હૃદયના ધબકારામાં તમે છો

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સમયના બંધન નથી હોતા

ખરી ગયેલા પાન ફરી લીલા નથી થતા

કહે છે લોકો બીજો પ્રેમ કરી લો.

કોણ સમજાવે એમને કે સાચા પ્રેમના અલ્પવિરામ નથી હોતા

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક છે આકાશ અને દિશાઓ ચાર છે

દિલ મારુ તને મળવા બેકરાર છે

તારી યાદો ને તારી વાતો

હવે તો નયન ને બસ તારો ઈંતજાર છે

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

બીલકુલ ન હતો ગમ તૂટવાનો હૃદય માં,
બધું જ હું ચૂપચાપ સહી ગયો.
સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉં છું એને,
બાકી તો જીવતો જ સાગર માં ડૂબી ગયો.
મિત્રો ના સાથ માં હસી લઉં છું જરાક હું,
નહીતર મારું દર્દ તો હું ચૂપચાપ જ પી ગયો.
રડાવી જાય છે ક્યારેક એની યાદ મને,
કારણ કે મારો પહેલો પ્રેમ અધુરો જ રહી ગયો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

દિલ દિયા પ્યાર કી હદ થી,
મોહબ્બત કી ઐતબાર કી હદ થી,
માર ગયે હમ ફિર ભી ખુલી રહી આંખે,
એ સનમ વો તેરે ઇન્તેઝાર કી હદ થી.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આંસુ ની ધાર માં વહી ગયો.
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મેં,
જયારે એને બીજો જીવનશાથી મળી ગયો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કોઈને પ્રેમ કરો તો તળપાવશો નહિ,
પ્રેમ માં તળપો તો રડશો નહિ.
અને જો રડો તો કોઈને કહેશો નહિ,
પણ જો કહો તો આટલું જરૂર કહેજો…કે પ્રેમ કદી કરશો નહિ

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

મનમા ઉભા કર્યા છે કેટલાક સવાલ,
કેવી રીતે જણાવુ મારો હાલ,
એમને કર્યો છે મને બેહાલ,
અને પૂછે છે કેવા છે તમારા હાલ.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

હશે બધુંં છતાં

તારા વિના કશું નહીં હોય,

મારા માટે પ્રેમની વ્યાખ્યા

એથી વધુ નહીં હોય !!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કોઈની પાસે પ્રેમની ભીખ માંગતા,

જો  તમે લાયક હશો તો તમને જરૂર મળશે !!

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક સચ્ચાઈ છે જેને હું સહી સકતો નથી,
ખુબ સીધી વાત છે પણ હું કહી સકતો નથી.
ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા,
તો લે કહું, તારા વગર જા…. હું રહી શકતો નથી.
હું તને કારણ વગર બોલાવી પણ શકતો નથી,
કે કોઈ બહાના વગર હું આવી પણ સકતો નથી.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ધોકા દિયા જબ તુમને મુજે
દિલ સે નારાજ થા
ફિર સોચા કી તુમ્હે દિલ સે નિકાલ દું
પર કમબખ્ત દિલ ભી તુમ્હારે પાસ થા

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

કોઈ મળ્યું ચાંદ ની ચાંદની બની,

તો કોઈ મળ્યું મહેલો ની કહાની બની,

પણ જેને વસાવ્યા હતા આંખો માં,

તેજ જ વહી ગયા પાણી બની.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share