Happy Valentinesday Sms in Gujarati

Category

થોડી વીતેલા ક્ષણોની યાદોને સજાવી રાખજો
થોડા આવનારા ક્ષણ સાથે આશા બાંધી રાખજો
જુદાઈની ક્ષણ તો આમ વીતી જશે
બસ તમારા હોઠો પર મુસ્કાન કાયમ રાખજો
હેપી વેલેંટાઈન ડે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મારા પ્રેમ પર ભરોસો કરીને મારી પર એક ઉપકાર કરો
સાચો છે પ્રેમ મારો, પારખી લો પણ સ્વીકાર કરો
હેપી વેલેંટાઈન ડે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જ્યારે હુ આકાશમાં ચંદ્ર જોઉં છુ ત્યારે તને મિસ કરુ છુ
રહે તુ ખુશ સદા આજના દિવસે વિશ કરુ છુ
હેપી વેલેંટાઈન ડે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તારી સાથે હું ખુદને પણ ભૂલી ગયો
તારા વગર હુ ખુદને ઓળખી ગયો
ફરીથી હુ ખુદને ભૂલવા માંગુ છુ
બી માય વેલેંટાઈન

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હું મારુ દિલ મોકલી રહ્યો છુ, તેને ઠુકરાવશો નહી
દિલને મારા સાચવજો તેને તોડશો નહી
મારા દિલમાં સાચો પ્રેમ સમાયેલો છે
તેથી હંમેશા તમારી પાસે રાખજો
હેપી વેલેંટાઈન ડે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રેમ મસ્તીને માણતા શીખવાડે છે
પ્રેમ દુ:ખને સહન કરતા શીખવાડે છે
પ્રેમ દિલભરની ખુશી માટે
સર્વસ્વ કુરબાન કરતા શીખવાડે છે
હેપી વેલેંટાઈન ડે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તુ લાખોમાં એક છે, તુ દુનિયામાં બેસ્ટ છે
હુ છુ નસીબવાળો કે તુ મારી નિયરેસ્ટ છે
હેપી વેલેંટાઈન ડે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તારી માટે મારી પાસે કોઈ શબ્દો નથી
કે નથી કોઈ કવિતા
હુ જાણુ છુ ફક્ત એક શબ્દ મારી સ્વીટ હાર્ટ
અને છે આઈ લવ યુ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવનભર આપણે આમ હસતા-હસતા મળતા રહીએ,
ચાલો આજે સોગંધ લઈએ. “હેપી વેલેંટાઈન ડે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નજરને નજર મળીને પ્રેમ થઈ ગયો,
જે દિલને વર્ષો સુધી સાચવ્યુ તેને ક્ષણમાં લઈ ગઈ !!!
બી માય વેલેંટાઈન

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જેમ રંગાઈ જાય છે પૃથ્વી વસંતના રંગમાં, વેરાય છે ખુશ્બુ વાતાવરણમાં
તેમ તું પણ જો આપે સાથ તો હું પણ રંગાઈ જાઉં તારા પ્રેમમાં.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

થોડો થોડો કરીને સમય જતો રહેશે,
એક દિવસ પછી વેલેન્ટાઇન ડે આવી જશે,
હજી પણ સમય છે ક્યાંક લફડું કરી લ્યો,
નહિ તો વખતે પણ વેલેન્ટાઇન ડે બેકાર જશે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તારા નામ ને હોઠો પર સજાયુ છે મેં,
તારા રુહને દિલમાં મારા વસાવ્યું છે મેં,
દુનિયા તને શોધતા શોધતા પાગલ થઇ જશે
દિલમાં એવા સ્થાને છુપાવી છે મેં.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એકવાર હાથોમાં હાથ તો આપો,
તમને પ્રેમનો પરિચય કરાવીએ,
તમે જો આજે હા પાડો તો
આપણે સાથે વેલેન્ટાઇન મનાવીએ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સુર્યની સામે જોઈને સમયને ઓળખજો,
હ્રદય સામે જોઈને પ્રેમને ઓળખજો,
આંખો સામે જોઈને અભિપ્રાયોને ઓળખજો,
અને વેલેન્ટાઇન ડે નો એસએમએસ જોઈને બસ મને ઓળખજો.
સદા પ્રેમને ઝંખનારો આપનો પ્રિયતમ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હજી પણ મારા દિલમાં એ અહેસાસ કાયમનો છે…
જ્યારે આંખની પાંપણ ઉઠાવી પહેલી વખત તમને જોયા હતા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

“પ્રેમ એટલે દિલથી અપાતુ માન. અને
માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ”

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તારી આંખો વગર સુની મારી આંખો
જેવુ કે ચદ્ર વગરનુ આકાશ 
મારા જીવનમાં આમ મહેકતા રહેજો
જેવુ બાગમાં મહેકે ગુલાબ 
હેપી વેલેંટાઈન ડે 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હજારો માણસો ઉપર શાસન કરવું સહેલું છે,પણ એકનું હૃદય જીતવું અધરું છે. વેલેનટાઈન્સ દિનની

શુભેચ્છા

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મજામાં છુ એમ લોકો ખોટું ખોટું કયે છે,બાકી મજામાં હોઈ એ સરખો જવાબ જ ક્યાં દયે છે..!!

Happy Valentine’s Day

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મારી આંખોને આદત હતી ચહેરા વાંચવાની,
પણ જે જે મળ્યા એ બધાને આદત હતી નકાબ રાખવાની.

Happy Valentine Day

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share