Happy Ganeshchaturthi Sms in Gujarati

Category

સર્વ લોકે સર્વ કાળે ફરકતી યશ ધ્વજા સદા તમારી

યુગો યુગોથી સંસાર સઘળો ગાયે ગાથા તવ પ્રભાવી

દેજો શક્તિ એવી અમને ઝીલવા સંસ્કાર આ કલમથી

સ્વ ને જગાડી અર્પજો પ્રેરણા સીંચવા ઉજ્જવળ ભાવી

*ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના.*

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

❛ભગવાન ગણેશ આપણા માર્ગદર્શક અને રક્ષક છે. તે હંમેશા તમને મહાન શરૂઆત કરવા મદદ કરે અને તમારા જીવન ના અવરોધો દૂર કરીને તમારા જીવન ને સમૃદ્ધ કરે એવી શુભકામના.❜
*ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના.*

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના
તમારા મનની સર્વ મનોકામના પૂર્ણ થાય, બધાને ઐશ્વર્ય, સુખ-શાંતિ અને આરોગ્ય મળે એવી ગણપતિ બાપ્પાનાં ચરણોમાં પ્રાર્થના

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ૐ ગં ગણપતેય નમો નમઃ
શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ
અષ્ટવિનાયક નમો નમઃ
ગણપતિ બાપ મોરિયા
શ્રી ગણેશ ચતુર્થીની સર્વેને શુભકામના

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શુભકામનાઓની રીતનું,
જીવનના મધુર સંગીતનું,
સમાજના સન્માનનું,
પ્રક્રુતિના ગુણગાનનું,
શિક્ષણની આશાનું,
અધિકારોના વિજયનું,
અપરાધોના અંતનું,
ખુશીઓના નવા પંથનું,
વિઘ્નહર્તાના આગમન પર
ઉત્સવના આનંદનું
-ગણેશ ચતુર્થીની શુભકામના –

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગણેશની જ્યોતિથી નૂર મળે છે,
બધાના દિલોને સૂરુર મળે છે,
જે પણ જાય છે ગણેશને દ્વાર,
કંઈક ને કંઈક જરૂર મળે છે
આવો શ્રી ગણેશ કરીયે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગણપતિ બાપ્પા મોર્યા મંગલમૂર્તિ મોર્યા ! ! !
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેછા

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. શ્રી ગણેશજી આપણા સૌના સર્વ દુખ દર્દ દુર કરી નવી આશાની અને ખુશીની લહેર પ્રસરાવે તેવી શુભેચ્છા. 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આશા છે કે આ ગણેશ ચતુર્થી કરવાનું શરૂ કરશેએક વર્ષ સુખ લાવે છે કેકે ભગવાન ગણેશસમૃદ્ધિ અને સંપત્તિ સાથે તમારી ઘર ભરે.
ગણેશ ચતુર્થી પર શ્રેષ્ઠ શુભેચ્છાઓ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગણપતી જી કા સ્વાગત કરો
ખુશીયોન સે અપની જ્હોલી ભરો
અગલે બરસ ફીર આના
યેહ દુઆ કરકે ઉન્હેં વીદા કરો
જય ગણેશ. ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share